
થિન્ક એવરેસ્ટ
- અતુલ કરવલ , અનિતા કરવલ
"થિન્ક એવરેસ્ટ" પ્રકાશિત થતાની સાથે જ બેસ્ટસેલર થઈ ચુક્યું છે . ગુજરાતના સૌપ્રથમ એવરેસ્ટ આરોહકની આ સાહસકથા છે . જીવનના મસમોટાં સપનાંને કરવાની આ પ્રેરણાગાથા છે અને મનની શક્તિ વડે શરીરની ક્ષમતાઓની સીમા વધાવાની આ ચિંતનયાત્રા છે . આ પુસ્તક તમારામાં એક નવો જ જુસ્સો ભરી દેશે .
થિન્ક એવરેસ્ટ - અતુલ કરવલ , અનિતા કરવલ "થિન્ક એવરેસ્ટ" પ્રકાશિત થતાની સાથે જ બેસ્ટસેલર થઈ ચુક્યું છે . ગુજરાતના સૌપ્રથમ એવરેસ્ટ આરોહકની આ સાહસકથા છે . જીવનના મસમોટાં સપનાંને કરવાની આ પ્રેરણાગાથા છે અને મનની શક્તિ વડે શરીરની ક્ષમતાઓની સીમા વધાવાની આ ચિંતનયાત્રા છે . આ પુસ્તક તમારામાં એક નવો જ જુસ્સો ભરી દેશે .
Jan 04, 2013