
યુ કેન હીલ યોર લાઈફ - અનુ . આદિત્ય વાસુ
આ પુસ્તક્નો અનુવાદ કરનાર ગુજરાતી ના બેસ્ટ સેલર લેખક આદિત્ય વાસુ કહે છે કે "આ પુસ્તક્નો અનુવાદ કરતા મારા શરીરની અસ્વસ્થતાઓ, જે વર્ષોથી મને તકલીફ આપતી હતી , તેને હું સાચા અર્થમાં ઓળખતો થયો અને મને કહેવા દો કે આ જ પુસ્તકમાંથી મને તેના ઉપાયો પણ મળી ગયા ." આ પુસ્તક ખરેખર અનન્ય છે અને તે કુટુંબના દરેક સભ્યને મદદ રૂપ થાય તેમ છે ..
યુ કેન હીલ યોર લાઈફ - અનુ . આદિત્ય વાસુ આ પુસ્તક્નો અનુવાદ કરનાર ગુજરાતી ના બેસ્ટ સેલર લેખક આદિત્ય વાસુ કહે છે કે "આ પુસ્તક્નો અનુવાદ કરતા મારા શરીરની અસ્વસ્થતાઓ, જે વર્ષોથી મને તકલીફ આપતી હતી , તેને હું સાચા અર્થમાં ઓળખતો થયો અને મને કહેવા દો કે આ જ પુસ્તકમાંથી મને તેના ઉપાયો પણ મળી ગયા ." આ પુસ્તક ખરેખર અનન્ય છે અને તે કુટુંબના દરેક સભ્યને મદદ રૂપ થાય તેમ છે ..
Dec 24, 2012