
સ્ત્રી સંવેદના અને લોકપ્રિયતા
વ્યાખ્યાન – કાજલ ઓઝા વૈદ્ય
સ્ત્રી અને સંવેદના આમ તો બંને એકમેકના પર્યાય જેવા શબ્દ છે. સ્ત્રીને પ્રાચીન કાળથી અત્યાર સુધી અનેક સંઘર્ષોનો ભોગ બનવું પડ્યું છે, સામે સ્ત્રી પોતાની રીતે ઝૂઝી અને ઝઝૂમી પણ છે. કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા લેખિકા છે. તેમણે પોતાના શબ્દના બળે અને અવાજના જોરે પોતાનો અલગ દીવો પેટાવ્યો છે. આ ડીવીડીમાં ‘સ્ત્રી સંવેદના અને લોકપ્રિયતા’ વિષય પર તેમના અવાજમાં અપાયેલું ધારદાર વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાન સાંભળી તમારા હૃદયના તાર ચોક્કસ ઝણીઝણી ઊઠશે.
સ્ત્રી સંવેદના અને લોકપ્રિયતા વ્યાખ્યાન – કાજલ ઓઝા વૈદ્ય સ્ત્રી અને સંવેદના આમ તો બંને એકમેકના પર્યાય જેવા શબ્દ છે. સ્ત્રીને પ્રાચીન કાળથી અત્યાર સુધી અનેક સંઘર્ષોનો ભોગ બનવું પડ્યું છે, સામે સ્ત્રી પોતાની રીતે ઝૂઝી અને ઝઝૂમી પણ છે. કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા લેખિકા છે. તેમણે પોતાના શબ્દના બળે અને અવાજના જોરે પોતાનો અલગ દીવો પેટાવ્યો છે. આ ડીવીડીમાં ‘સ્ત્રી સંવેદના અને લોકપ્રિયતા’ વિષય પર તેમના અવાજમાં અપાયેલું ધારદાર વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાન સાંભળી તમારા હૃદયના તાર ચોક્કસ ઝણીઝણી ઊઠશે.
Aug 05, 2014