
પ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે, વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે, એની પાસે બધું જ છે. પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો, ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે.
પ્રિ-બૂકિંગ કરાવનાર પ્રથમ ૧૦૦ ભાગ્યશાળી વાચકોને મળશે એક હસ્તલિખિત પત્ર, જેમાં લોકપ્રિય કવિ અંકિત ત્રિવેદી પોતાના સ્વહસ્તે લખશે વાચકમિત્રોના નામ સાથે એક પ્રેમભર્યો સંદેશ!
લિંક:
https://tinyurl.com/PremPiyala
પ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે, વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે, એની પાસે બધું જ છે. પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો, ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે. પ્રિ-બૂકિંગ કરાવનાર પ્રથમ ૧૦૦ ભાગ્યશાળી વાચકોને મળશે એક હસ્તલિખિત પત્ર, જેમાં લોકપ્રિય કવિ અંકિત ત્રિવેદી પોતાના સ્વહસ્તે લખશે વાચકમિત્રોના નામ સાથે એક પ્રેમભર્યો સંદેશ! લિંક: https://tinyurl.com/PremPiyala
Feb 01, 2022