ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् । चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥ ‘હે સર્વજ્ઞ અગ્નિદેવ! સુવર્ણ અને રજતના અલંકારોથી સુશોભિત, ચંદ્ર સમાન પ્રસન્નકાંતિ ધરાવનાર, હરણ સમાન સ્વર્ણવર્ણી – સુવર્ણમયી દેવીને મારા વતી આહ્વાન આપો!’ ‘મહા-અસુર શ્રેણી’ના નવા પુસ્તકની આગમન પહેલાંની પરંપરાને અનુસરવા માટે ફૉર્ચ્યુન ડિઝાઈનિંગ સ્ટુડિયો, નવભારત સાહિત્ય મંદિર અને અમે બંને લેખકોએ નવેમ્બર મહિનામાં વિષ્ણુયજ્ઞનું આયોજન કર્યુ હતું, પરંતુ શક્ય ન બન્યું. અંતે, ગઈકાલે એમના અર્ધાંગિની – ગજગામિની પદ્મપ્રિયા – ની કૃપા ‘નાગપાશ’ને પ્રાપ્ત થાય, એ માટે યજ્ઞ કરવામાં આવ્યો. હા... ગઈકાલે ‘નાગપાશ’ના પૃષ્ઠ ઉપર શ્રીમાતાનું પ્રાગટ્ય થયું! 🪷 - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् ।
चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥

‘હે સર્વજ્ઞ અગ્નિદેવ! સુવર્ણ અને રજતના અલંકારોથી સુશોભિત, ચંદ્ર સમાન પ્રસન્નકાંતિ ધરાવનાર, હરણ સમાન સ્વર્ણવર્ણી – સુવર્ણમયી દેવીને મારા વતી આહ્વાન આપો!’

‘મહા-અસુર શ્રેણી’ના નવા પુસ્તકની આગમન પહેલાંની પરંપરાને અનુસરવા માટે ફૉર્ચ્યુન ડિઝાઈનિંગ સ્ટુડિયો, નવભારત સાહિત્ય મંદિર અને અમે બંને લેખકોએ નવેમ્બર મહિનામાં વિષ્ણુયજ્ઞનું આયોજન કર્યુ હતું, પરંતુ શક્ય ન બન્યું.

અંતે, ગઈકાલે એમના અર્ધાંગિની – ગજગામિની પદ્મપ્રિયા – ની કૃપા ‘નાગપાશ’ને પ્રાપ્ત થાય, એ માટે યજ્ઞ કરવામાં આવ્યો.

હા... ગઈકાલે ‘નાગપાશ’ના પૃષ્ઠ ઉપર શ્રીમાતાનું પ્રાગટ્ય થયું! 🪷

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् । चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥ ‘હે સર્વજ્ઞ અગ્નિદેવ! સુવર્ણ અને રજતના અલંકારોથી સુશોભિત, ચંદ્ર સમાન પ્રસન્નકાંતિ ધરાવનાર, હરણ સમાન સ્વર્ણવર્ણી – સુવર્ણમયી દેવીને મારા વતી આહ્વાન આપો!’ ‘મહા-અસુર શ્રેણી’ના નવા પુસ્તકની આગમન પહેલાંની પરંપરાને અનુસરવા માટે ફૉર્ચ્યુન ડિઝાઈનિંગ સ્ટુડિયો, નવભારત સાહિત્ય મંદિર અને અમે બંને લેખકોએ નવેમ્બર મહિનામાં વિષ્ણુયજ્ઞનું આયોજન કર્યુ હતું, પરંતુ શક્ય ન બન્યું. અંતે, ગઈકાલે એમના અર્ધાંગિની – ગજગામિની પદ્મપ્રિયા – ની કૃપા ‘નાગપાશ’ને પ્રાપ્ત થાય, એ માટે યજ્ઞ કરવામાં આવ્યો. હા... ગઈકાલે ‘નાગપાશ’ના પૃષ્ઠ ઉપર શ્રીમાતાનું પ્રાગટ્ય થયું! 🪷 - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Let's Connect

sm2p0