
દર વર્ષે આપણે નવરાત્રીમાં ગરબા ધામધૂમથી રમતા હોઈએ છીએ. પણ આ વર્ષે આપણા જ જુના ગરબા જો આપણે દિન-પ્રતિદિનના વ્યવહારમાં ઉપયોગમાં લઈએ તો કેવા હાસ્યાસ્પદ સંજોગો ઉભા થાય એ અહીં દર્શાવવાનો એક જુદો પ્રયત્ન કર્યો છે. જેનો ઉદ્દેશ્ય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. તો ચાલો ગરબામાં હાસ્ય ઉમેરી ફરી ગાઈએ અને નવરાત્રી ધામધૂમથી ઉજવીયે.
#Navratri #HappyNavratri #Navratri2017 #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
દર વર્ષે આપણે નવરાત્રીમાં ગરબા ધામધૂમથી રમતા હોઈએ છીએ. પણ આ વર્ષે આપણા જ જુના ગરબા જો આપણે દિન-પ્રતિદિનના વ્યવહારમાં ઉપયોગમાં લઈએ તો કેવા હાસ્યાસ્પદ સંજોગો ઉભા થાય એ અહીં દર્શાવવાનો એક જુદો પ્રયત્ન કર્યો છે. જેનો ઉદ્દેશ્ય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. તો ચાલો ગરબામાં હાસ્ય ઉમેરી ફરી ગાઈએ અને નવરાત્રી ધામધૂમથી ઉજવીયે. #Navratri #HappyNavratri #Navratri2017 #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Sep 21, 2017