
સ્વ.શ્રી તારક મહેતા ક્યારેય ગુજરાતીઓ માટે કે સ્વયં માટે સીમિત નથી રહ્યા, પરંતુ અમિત રહ્યા છે. કદાચ એટલે જ એમની સ્મરણાંજલિ પણ અમદાવાદ કે ગુજરાત પૂરતી સીમિત કેમ હોઈ શકે? તેમની વાર્તાઓને જીવનારા અને વાંચીને વંચાવનારા વાચકો માટે અને વાચકો થકી મુંબઈમાં ફાઈવસ્ટાર સ્મરણાંજલિ આયોજવા જઈ રહ્યા છીએ. તો સમય અને અનુકૂળતા જોઈ પહોંચી જજો.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
સ્વ.શ્રી તારક મહેતા ક્યારેય ગુજરાતીઓ માટે કે સ્વયં માટે સીમિત નથી રહ્યા, પરંતુ અમિત રહ્યા છે. કદાચ એટલે જ એમની સ્મરણાંજલિ પણ અમદાવાદ કે ગુજરાત પૂરતી સીમિત કેમ હોઈ શકે? તેમની વાર્તાઓને જીવનારા અને વાંચીને વંચાવનારા વાચકો માટે અને વાચકો થકી મુંબઈમાં ફાઈવસ્ટાર સ્મરણાંજલિ આયોજવા જઈ રહ્યા છીએ. તો સમય અને અનુકૂળતા જોઈ પહોંચી જજો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Jan 02, 2019