
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ સ્વ. મકરન્દ દવેનું બહોળા પ્રમાણમાં કાવ્યસંગ્રહો, બાળકાવ્યસંગ્રહ, ગીત નાટીકા, નવલકથા, બાળ નાટ્ય સંગ્રહ, ભજનસંગ્રહ તેમજ આધ્યાત્મિક ચિંતન કરાવતા પુસ્તકો લખ્યા હતા. તેમના ગરુડપુરાણ, સંનિહિતા અને યોગપથ ખૂબ જ રસપ્રદ અને વાંચનક્ષુધા સંતોષવા સક્ષમ છે. તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર(૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર મળ્યા હતા.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3b2saFl
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ સ્વ. મકરન્દ દવેનું બહોળા પ્રમાણમાં કાવ્યસંગ્રહો, બાળકાવ્યસંગ્રહ, ગીત નાટીકા, નવલકથા, બાળ નાટ્ય સંગ્રહ, ભજનસંગ્રહ તેમજ આધ્યાત્મિક ચિંતન કરાવતા પુસ્તકો લખ્યા હતા. તેમના ગરુડપુરાણ, સંનિહિતા અને યોગપથ ખૂબ જ રસપ્રદ અને વાંચનક્ષુધા સંતોષવા સક્ષમ છે. તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર(૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર મળ્યા હતા. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3b2saFl #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 09, 2021