
સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીની કલમે તિથિ પ્રમાણે શિવકથાઓ રજૂ કરતું પુસ્તક ‘શ્રાવણસુવાસ’. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રગટ થઇ રહ્યું છે. જેના આગોતરા ગ્રાહકની આકર્ષક યોજના શરુ છે. જેમાં અજાણી અને અદભુત શિવકથાઓ સાથે જાણીતાં ભજન, સ્તુતિ અને સ્ત્તોત્ર પણ છે. શ્રાવણ મહિનામાં દરેક શિવપ્રેમીને ભેટ આપવા જેવું પવિત્ર પુસ્તક. ભગવાન શિવના પાવક પ્રસંગો વાંચવાથી પહાડ જેવી પીડાનું પડીકું વળી જશે. રોજે રોજ એક એક કથાના વાચનથી એક નવી દિશા તમારા ખૂલશે અને બધી દશા ખુશહાલ બનશે.
પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3yi2IqL
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીની કલમે તિથિ પ્રમાણે શિવકથાઓ રજૂ કરતું પુસ્તક ‘શ્રાવણસુવાસ’. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રગટ થઇ રહ્યું છે. જેના આગોતરા ગ્રાહકની આકર્ષક યોજના શરુ છે. જેમાં અજાણી અને અદભુત શિવકથાઓ સાથે જાણીતાં ભજન, સ્તુતિ અને સ્ત્તોત્ર પણ છે. શ્રાવણ મહિનામાં દરેક શિવપ્રેમીને ભેટ આપવા જેવું પવિત્ર પુસ્તક. ભગવાન શિવના પાવક પ્રસંગો વાંચવાથી પહાડ જેવી પીડાનું પડીકું વળી જશે. રોજે રોજ એક એક કથાના વાચનથી એક નવી દિશા તમારા ખૂલશે અને બધી દશા ખુશહાલ બનશે. પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3yi2IqL #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jul 05, 2022