
‘લિખિતંગ રાધા’ એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો…
લિખિતંગ રાધા…
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3hv3FF8
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘લિખિતંગ રાધા’ એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો… લિખિતંગ રાધા… આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3hv3FF8 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jul 12, 2021