
આજના ડિજિટલ યુગમાં એવું કહેવાય છે કે આપણી પાસે પુસ્તકો વાંચવા સમયનો અભાવ હોય છે, પરંતુ ઘણા અંશે આ વાત ખોટી છે, કારણકે સારા પુસ્તકો વસાવવા અને વાંચવાથી આપણી અંદર એક ઉર્જાનો ઉદ્ભવ થાય છે. જે ઘરમાં પુસ્તકોથી કબાટ ભરેલું હોય તે ઘર જ ધનવાન ગણી શકાય. માટે આજે જ નવભારત સાહિત્ય મંદિરના વિપુલ સંગ્રહમાંથી આપ આજે જ બહોળા પ્રમાણમાં પુસ્તકો ખરીદો અને આપના સગાં સંબંધીઓને પણ શુભ પ્રસંગે ભેટ સ્વરૂપે પુસ્તકો આપી તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરશો.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આજના ડિજિટલ યુગમાં એવું કહેવાય છે કે આપણી પાસે પુસ્તકો વાંચવા સમયનો અભાવ હોય છે, પરંતુ ઘણા અંશે આ વાત ખોટી છે, કારણકે સારા પુસ્તકો વસાવવા અને વાંચવાથી આપણી અંદર એક ઉર્જાનો ઉદ્ભવ થાય છે. જે ઘરમાં પુસ્તકોથી કબાટ ભરેલું હોય તે ઘર જ ધનવાન ગણી શકાય. માટે આજે જ નવભારત સાહિત્ય મંદિરના વિપુલ સંગ્રહમાંથી આપ આજે જ બહોળા પ્રમાણમાં પુસ્તકો ખરીદો અને આપના સગાં સંબંધીઓને પણ શુભ પ્રસંગે ભેટ સ્વરૂપે પુસ્તકો આપી તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરશો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Dec 12, 2020