
નવભારત સાહિત્ય મંદિર ડો. સંતોષ દેવકરને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.
સંતોષ દેવકર પોતાના હૃદયની ઊર્મિઓમાંથી પ્રગટતી જ્ઞાનસરિતાના નીર ગુજરાતી વાચકોના બહોળા સમુદાયને સતત સિંચતા રહ્યા છે. જીવન અને સૃષ્ટિના ભાવિ સ્પંદનો તેમની અક્ષરમાળાથી સમાજજીવનમાં -નવપલ્લવિત થતા રહે તેવી શુભેચ્છા. નવભારત સાહિત્ય મંદિરે ડો. સંતોષ દેવકરના ‘મધુવનની મહેક’ અને ‘શિક્ષક અને કેળવણી’ એમ બે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આવનારા દિવસોમાં હજુ વધુ પુસ્તકો તેઓ લખી ગુજરાતી વાચકો હૃદયસ્પર્શી વાતો આપે તેવી આશા સાથે જન્મ દિવસની શુભેચ્છા.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
નવભારત સાહિત્ય મંદિર ડો. સંતોષ દેવકરને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. સંતોષ દેવકર પોતાના હૃદયની ઊર્મિઓમાંથી પ્રગટતી જ્ઞાનસરિતાના નીર ગુજરાતી વાચકોના બહોળા સમુદાયને સતત સિંચતા રહ્યા છે. જીવન અને સૃષ્ટિના ભાવિ સ્પંદનો તેમની અક્ષરમાળાથી સમાજજીવનમાં -નવપલ્લવિત થતા રહે તેવી શુભેચ્છા. નવભારત સાહિત્ય મંદિરે ડો. સંતોષ દેવકરના ‘મધુવનની મહેક’ અને ‘શિક્ષક અને કેળવણી’ એમ બે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આવનારા દિવસોમાં હજુ વધુ પુસ્તકો તેઓ લખી ગુજરાતી વાચકો હૃદયસ્પર્શી વાતો આપે તેવી આશા સાથે જન્મ દિવસની શુભેચ્છા. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Dec 03, 2020