
એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 15, 2023