દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનિવર્સિટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. સાથે જ રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. તેમની આગવી લેખનશૈલી દ્વારા સ્વપ્નસેવીઓ, ચિરપ્રવાસીઓને તેમના પુસ્તકના માધ્યમથી અલગ દુનિયાની સફર કરાવે છે. પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3fxyE5f

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનિવર્સિટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. સાથે જ રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. તેમની આગવી લેખનશૈલી દ્વારા સ્વપ્નસેવીઓ, ચિરપ્રવાસીઓને તેમના પુસ્તકના માધ્યમથી અલગ દુનિયાની સફર કરાવે છે.

પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3fxyE5f

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનિવર્સિટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. સાથે જ રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. તેમની આગવી લેખનશૈલી દ્વારા સ્વપ્નસેવીઓ, ચિરપ્રવાસીઓને તેમના પુસ્તકના માધ્યમથી અલગ દુનિયાની સફર કરાવે છે. પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3fxyE5f #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0