
"માતૃભાષા દિવસ"ની શુભેચ્છાઓ
“લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી, માતૃભાષાને પ્રથમ વંદન કરું છું."
#MatruBhashaDivas #GujaratiLanguage #NavbharatSahityaMandir
"માતૃભાષા દિવસ"ની શુભેચ્છાઓ “લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી, માતૃભાષાને પ્રથમ વંદન કરું છું." #MatruBhashaDivas #GujaratiLanguage #NavbharatSahityaMandir
Feb 21, 2017