
યુવાનોમાં અત્યંત લોકપ્રિય અને વ્યાપકરૂપે જીવન-ઘડતરના માર્ગદર્શક તરીકે ગૌર ગોપાલ દાસ તેમના પ્રવચનો દ્વારા જીવનના પ્રશ્નોનો ઉકેલ બતાવે છે. તેમનું સૌથી પ્રસિદ્ધ પુસ્તક Life Amazing Secretsનો ગુજરાતી અનુવાદ જીવનનાં અદભૂત રહસ્યો પુસ્તક પ્રકાશિત થયું છે. તમારા જીવનમાં છુપાયેલા તમારા સાચા કૌશલ્યને જાણવા માંગતા હોવ, તો ગૌર ગોપાલદાસ તેમની આંતરસૂઝ સાથે તમારા પ્રશ્નોને આ પુસ્તકમાં હળવી શૈલીમાં સમજાવે છે. તમે જેવું જીવન જીવવાની ઇચ્છા ધરાવો છો તે તરફ તમને લઇ જશે. મનોરંજક વાર્તાઓ, રસપ્રદશૈલી દ્વારા જીવનની કઠીન સમસ્યાને હળવી બનાવી દે તેવા આધૂનિક યુગના વક્તાની પ્રસ્તુતિ આ પુસ્તકમાં આલેખાયેલી છે. દરેક યુવાનોએ આ પુસ્તક અચૂક વાંચવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3guM2Vu
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
યુવાનોમાં અત્યંત લોકપ્રિય અને વ્યાપકરૂપે જીવન-ઘડતરના માર્ગદર્શક તરીકે ગૌર ગોપાલ દાસ તેમના પ્રવચનો દ્વારા જીવનના પ્રશ્નોનો ઉકેલ બતાવે છે. તેમનું સૌથી પ્રસિદ્ધ પુસ્તક Life Amazing Secretsનો ગુજરાતી અનુવાદ જીવનનાં અદભૂત રહસ્યો પુસ્તક પ્રકાશિત થયું છે. તમારા જીવનમાં છુપાયેલા તમારા સાચા કૌશલ્યને જાણવા માંગતા હોવ, તો ગૌર ગોપાલદાસ તેમની આંતરસૂઝ સાથે તમારા પ્રશ્નોને આ પુસ્તકમાં હળવી શૈલીમાં સમજાવે છે. તમે જેવું જીવન જીવવાની ઇચ્છા ધરાવો છો તે તરફ તમને લઇ જશે. મનોરંજક વાર્તાઓ, રસપ્રદશૈલી દ્વારા જીવનની કઠીન સમસ્યાને હળવી બનાવી દે તેવા આધૂનિક યુગના વક્તાની પ્રસ્તુતિ આ પુસ્તકમાં આલેખાયેલી છે. દરેક યુવાનોએ આ પુસ્તક અચૂક વાંચવું જોઇએ. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3guM2Vu જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever