
…ફાઈનલી, ‘નવભારત સાહિત્ય મંદિર’ ટીમ અત્યંત ગૌરવ સાથે જાહેરાત કરે છે કે ભારતના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની આત્મકથા ‘Lessons Life Taught Me, Unknowingly: An Autobiography’નો જાણીતાં પત્રકાર-લેખક તુષાર દવે દ્વારા ગુજરાતીમાં થયેલો ભાવાનુવાદ આગામી ૨૦ જૂન, ૨૦૨૨ - વિશ્વ શરણાર્થી દિવસ - પર રીલિઝ થવા જઈ રહ્યો છે, જેનું કવર-લોન્ચ અનુપમ ખેરજીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કર્યુ એ બદલ અમે હ્રદયપૂર્વક આભારી છીએ.
પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે.
https://bit.ly/39E05Ha
તુષાર દવે ભાવાનુવાદિત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે.
…ફાઈનલી, ‘નવભારત સાહિત્ય મંદિર’ ટીમ અત્યંત ગૌરવ સાથે જાહેરાત કરે છે કે ભારતના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની આત્મકથા ‘Lessons Life Taught Me, Unknowingly: An Autobiography’નો જાણીતાં પત્રકાર-લેખક તુષાર દવે દ્વારા ગુજરાતીમાં થયેલો ભાવાનુવાદ આગામી ૨૦ જૂન, ૨૦૨૨ - વિશ્વ શરણાર્થી દિવસ - પર રીલિઝ થવા જઈ રહ્યો છે, જેનું કવર-લોન્ચ અનુપમ ખેરજીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કર્યુ એ બદલ અમે હ્રદયપૂર્વક આભારી છીએ. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. https://bit.ly/39E05Ha તુષાર દવે ભાવાનુવાદિત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે.
Jun 04, 2022