
અભાવ અને બાળપણ
વ્યાખ્યાન – કાજલ ઓઝા વૈદ્ય - Kaajal oza vaidya
બાળકો અભાવમાં રહેતાં હોય છે. બાળપણના ઘણા અભાવો આપણે મોટા થઈએ તેમ આપણી સાથે મોટા થતા જાય છે. બાળપણ અને અભાવ વિશે કાજલ ઓઝાએ સુંદર વ્યાખ્યાન આપ્યું છે. આ ડીવીડીમાં તે વ્યાખ્યાન છે. દરેક માતાપિતાએ તથા દરેક શિક્ષકે આ વ્યાખ્યાન સાંભળવા જેવું છે.
અભાવ અને બાળપણ વ્યાખ્યાન – કાજલ ઓઝા વૈદ્ય - Kaajal oza vaidya બાળકો અભાવમાં રહેતાં હોય છે. બાળપણના ઘણા અભાવો આપણે મોટા થઈએ તેમ આપણી સાથે મોટા થતા જાય છે. બાળપણ અને અભાવ વિશે કાજલ ઓઝાએ સુંદર વ્યાખ્યાન આપ્યું છે. આ ડીવીડીમાં તે વ્યાખ્યાન છે. દરેક માતાપિતાએ તથા દરેક શિક્ષકે આ વ્યાખ્યાન સાંભળવા જેવું છે.
Aug 07, 2014