
સમાજની જ વ્યક્તિઓ જ્યારે હટકે કાર્યો કરી સમાજને સુદૃઢ અને સુસંસ્કૃત બનાવવા પાયાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે તેની નોંધ લેવાય છે. સમાજની સ્થાપિત રૂઢિઓ અને પરંપરાથી આગળ નવી કેડી કંડારી સમાજને ઉદ્યોગસાહસિકતાના મંત્રની મૂક દીક્ષા પ્રદાન કરનારા સમાજસુધારકો, આધ્યાત્મિક મૂડીવાદીઓની વાત રશ્મિ બંસલ તેમના ‘સપનાનાં સોદાગરો’ પુસ્તક દ્વારા પ્રસ્તુત કરી છે. સોનલ મોદીએ તેને ગુજરાતી ભાવાનુવાદ કરી ગુજરાતી વાચકો વચ્ચે લાવ્યા છે. સમાજની યુવા પેઢી માટે It is never too late – નવી ક્ષિતિજો માટે ક્યારેય મોડું નથી થતું તે ન્યાયે વીસ જેટલા આદર્શવાદી વ્યક્તિઓની કર્મશક્તિનો પરિચય કરાવ્યો છે, જેમાં મેનેજમેન્ટ ગુરૂઓના નિયમો પણ ટૂંકા પડ્યા. પોતાની પ્રતિબદ્ધતા સાથે સમાજ વચ્ચે સીમાચિહ્ન કાર્ય કરી પાયાના પ્રશ્નોનું નિરાકરણ આપ્યું છે. દરેક પુસ્તકપ્રેમીએ આવું અમૂલ્ય પુસ્તક નિશ્ચિતપણે વસાવીને વાંચવું જ રહ્યું. પારિવારિક પ્રસંગોમાં પણ આપ ભેટ આપીને પ્રેરણા પૂરી પાડી શકો છો.. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3oEVpCR
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
સમાજની જ વ્યક્તિઓ જ્યારે હટકે કાર્યો કરી સમાજને સુદૃઢ અને સુસંસ્કૃત બનાવવા પાયાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે તેની નોંધ લેવાય છે. સમાજની સ્થાપિત રૂઢિઓ અને પરંપરાથી આગળ નવી કેડી કંડારી સમાજને ઉદ્યોગસાહસિકતાના મંત્રની મૂક દીક્ષા પ્રદાન કરનારા સમાજસુધારકો, આધ્યાત્મિક મૂડીવાદીઓની વાત રશ્મિ બંસલ તેમના ‘સપનાનાં સોદાગરો’ પુસ્તક દ્વારા પ્રસ્તુત કરી છે. સોનલ મોદીએ તેને ગુજરાતી ભાવાનુવાદ કરી ગુજરાતી વાચકો વચ્ચે લાવ્યા છે. સમાજની યુવા પેઢી માટે It is never too late – નવી ક્ષિતિજો માટે ક્યારેય મોડું નથી થતું તે ન્યાયે વીસ જેટલા આદર્શવાદી વ્યક્તિઓની કર્મશક્તિનો પરિચય કરાવ્યો છે, જેમાં મેનેજમેન્ટ ગુરૂઓના નિયમો પણ ટૂંકા પડ્યા. પોતાની પ્રતિબદ્ધતા સાથે સમાજ વચ્ચે સીમાચિહ્ન કાર્ય કરી પાયાના પ્રશ્નોનું નિરાકરણ આપ્યું છે. દરેક પુસ્તકપ્રેમીએ આવું અમૂલ્ય પુસ્તક નિશ્ચિતપણે વસાવીને વાંચવું જ રહ્યું. પારિવારિક પ્રસંગોમાં પણ આપ ભેટ આપીને પ્રેરણા પૂરી પાડી શકો છો.. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3oEVpCR #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever