
આંગ સાન સૂ કી
લેખકઃ રાજ ભાસ્કર
ISBN – 978-93-86669-12-4
પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર
લશ્કરી શાસન સામે પ્રજામાં લોકશાહીના પ્રાણ ફૂંકનાર મહિલા
વિશ્વમાં આપખૂદ શાસન સામે પ્રજાતંત્રને સ્થાપિત કરવાના સતત પ્રયાસો થતા રહ્યા છે. અહિંસક માર્ગે પરિવર્તન લાવવાના પ્રયાસમાં પૂ. ગાંધીજીની વિચારધારાને અપનાવી મ્યાનમાર દેશના મહિલાનેતા આંગ સાન સૂ કીએ રાષ્ટ્રને એક મુક્ત હવામાં જીવવા અથાગ પ્રયત્નો કરી લોકશાહીની સ્થાપના કરી. જીવનના પાંચ દાયકાની અવિરત અહિંસક લડતને પરિણામે લશ્કરી શાસનને ઘૂંટણીએ પાડી પોતાની અડગ ઈચ્છાશક્તિ અને કર્મશીલતાનો પરચો દુનિયાભરને કરાવ્યો. રાજ ભાસ્કરે આંગ સાન સૂ કીની જિંદગી સાથે જોડાયેલી અપ્રકાશિત ઘટના-પ્રસંગોને રસાળશૈલીમાં પુસ્તકરૂપે પ્રસ્તુત કર્યું છે. લશ્કરીશાસન દ્વારા આંગ સાન સૂ કીને પદભ્રષ્ટ કર્યાનો ઘટનાક્રમ પુસ્તકમાં સામેલ કરી સાંપ્રત વિગતોથી વાચકોને અવગત કર્યા તે પુસ્તકની અને લેખકની વાચકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે. ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ...’ મંત્રધ્વનિ આંગ સાન સૂ કીના જીવનમાં ગૂંજતો થયો તેનો શબ્દધ્વનિ અશ્રરદેહે લેખકે પુસ્તકમાં પ્રસ્તુત કર્યો છે. મહિલા સશક્તિકરણની યાત્રામાં એક મજબૂત મનોબળવાળી મહિલાના જીવન વિષે જાણવા આ પુસ્તક જરૂરથી ખરીદો, વાંચો-વંચાવો. પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે .
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
2nd March ના રોજ રીલીઝ થઈ રહેલા આ પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે જેના પર 16% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો આ પુસ્તક રૂ. 225ની જગ્યાએ રૂ. 190માં
https://bit.ly/2P3aqSO
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction
આંગ સાન સૂ કી લેખકઃ રાજ ભાસ્કર ISBN – 978-93-86669-12-4 પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર લશ્કરી શાસન સામે પ્રજામાં લોકશાહીના પ્રાણ ફૂંકનાર મહિલા વિશ્વમાં આપખૂદ શાસન સામે પ્રજાતંત્રને સ્થાપિત કરવાના સતત પ્રયાસો થતા રહ્યા છે. અહિંસક માર્ગે પરિવર્તન લાવવાના પ્રયાસમાં પૂ. ગાંધીજીની વિચારધારાને અપનાવી મ્યાનમાર દેશના મહિલાનેતા આંગ સાન સૂ કીએ રાષ્ટ્રને એક મુક્ત હવામાં જીવવા અથાગ પ્રયત્નો કરી લોકશાહીની સ્થાપના કરી. જીવનના પાંચ દાયકાની અવિરત અહિંસક લડતને પરિણામે લશ્કરી શાસનને ઘૂંટણીએ પાડી પોતાની અડગ ઈચ્છાશક્તિ અને કર્મશીલતાનો પરચો દુનિયાભરને કરાવ્યો. રાજ ભાસ્કરે આંગ સાન સૂ કીની જિંદગી સાથે જોડાયેલી અપ્રકાશિત ઘટના-પ્રસંગોને રસાળશૈલીમાં પુસ્તકરૂપે પ્રસ્તુત કર્યું છે. લશ્કરીશાસન દ્વારા આંગ સાન સૂ કીને પદભ્રષ્ટ કર્યાનો ઘટનાક્રમ પુસ્તકમાં સામેલ કરી સાંપ્રત વિગતોથી વાચકોને અવગત કર્યા તે પુસ્તકની અને લેખકની વાચકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે. ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ...’ મંત્રધ્વનિ આંગ સાન સૂ કીના જીવનમાં ગૂંજતો થયો તેનો શબ્દધ્વનિ અશ્રરદેહે લેખકે પુસ્તકમાં પ્રસ્તુત કર્યો છે. મહિલા સશક્તિકરણની યાત્રામાં એક મજબૂત મનોબળવાળી મહિલાના જીવન વિષે જાણવા આ પુસ્તક જરૂરથી ખરીદો, વાંચો-વંચાવો. પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે . જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. 2nd March ના રોજ રીલીઝ થઈ રહેલા આ પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે જેના પર 16% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો આ પુસ્તક રૂ. 225ની જગ્યાએ રૂ. 190માં https://bit.ly/2P3aqSO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction