
સમસ્યાઓ છે તો સાર પણ હશે,
કોઈક દુનિયા પેલી પાર પણ હશે.
— દીપક મેઘાણી
આજ રોજ આપણા ગુજરાતનાં માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સાહેબને રાજભવન, ગાંધીનગર મુકામે રોનકભાઇ શાહ, નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશીત શ્રી. દીપકભાઇ મેઘાણી સાહેબ (IPS)નાં પુસ્તક “પર્ણકિનારી”ના અંગત વિમોચનના શુભ અવસરે વિશેષ મુલાકાત....
અને માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સાહેબ પાસેથી હસ્તાક્ષરમાં શુભ સંદેશ મેળવવાનો અવસર.
શ્રી. દીપકભાઇ મેઘાણી સાહેબ (IPS)ની સાથે પુસ્તકની ડિઝાઇન માટે ફોન ઉપર ઘણીવાર વાત-ચર્ચા થયેલ ત્યારે એમનો ગુજરાતી ભાષા માટેના પ્રેમ, નાની નાની વાતમાં સંપૂર્ણ ચીવટની સાથે સાથે વિનમ્રતાનો અદ્ભુત પરિચય થયેલ..
એ જ રીતે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સાહેબને તો દરેક વ્યક્તિ એમના પ્રેમાળ સ્વભાવથી તો ઓળખતા જ હોય પરંતુ જે એમને રૂબરુ મળે ત્યારે આપણને એમના કેરિંગ નેચરનો અનુભવથી રસતરબોળ કરી દે...
#Rajyapal #AcharyaDevvrat #deepakmeghani #NavbharatSahityaMandir #parnakinari
સમસ્યાઓ છે તો સાર પણ હશે, કોઈક દુનિયા પેલી પાર પણ હશે. — દીપક મેઘાણી આજ રોજ આપણા ગુજરાતનાં માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સાહેબને રાજભવન, ગાંધીનગર મુકામે રોનકભાઇ શાહ, નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશીત શ્રી. દીપકભાઇ મેઘાણી સાહેબ (IPS)નાં પુસ્તક “પર્ણકિનારી”ના અંગત વિમોચનના શુભ અવસરે વિશેષ મુલાકાત.... અને માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સાહેબ પાસેથી હસ્તાક્ષરમાં શુભ સંદેશ મેળવવાનો અવસર. શ્રી. દીપકભાઇ મેઘાણી સાહેબ (IPS)ની સાથે પુસ્તકની ડિઝાઇન માટે ફોન ઉપર ઘણીવાર વાત-ચર્ચા થયેલ ત્યારે એમનો ગુજરાતી ભાષા માટેના પ્રેમ, નાની નાની વાતમાં સંપૂર્ણ ચીવટની સાથે સાથે વિનમ્રતાનો અદ્ભુત પરિચય થયેલ.. એ જ રીતે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સાહેબને તો દરેક વ્યક્તિ એમના પ્રેમાળ સ્વભાવથી તો ઓળખતા જ હોય પરંતુ જે એમને રૂબરુ મળે ત્યારે આપણને એમના કેરિંગ નેચરનો અનુભવથી રસતરબોળ કરી દે... #Rajyapal #AcharyaDevvrat #deepakmeghani #NavbharatSahityaMandir #parnakinari