
કેટલાક અપ્રાપ્ય ગુજરાતી તથા અન્ય ભાષાના પુસ્તકોની પ્રતો ખલાસ થઈ ગઈ હોય અને ફરીથી પ્રકાશિત થવાની નહિવત શક્યતા હોય એવું બને. આવા ખાસ પુસ્તકો તમે અમારી સાથે ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રકાશિત કરવા ઇચ્છતા હો તો તમારી વિગતો નીચે જણાવેલ ઇમેઇલ પર મોકલાવી શકો છો. અમારી એડિટોરિયલ ટીમ યોગ્ય ચકાસણી કરશે અને જો આ પુસ્તકને ફરી ગુજરાતીમાં પ્રકશિત કરવાની સંમતિ મળશે તો અમે એ પુસ્તક ને ફરી ગુજરાતીમાં પ્રકાશિત કરીશું. ઇમેઇલ : info@navbharatonline.com
અમને જાણ કરો ત્યારે નીચેની માહિતી અચૂક આપો. પુસ્તકનું નામ
લેખક
પ્રકાશક
પ્રકાશન વર્ષ
#IndiaBeatCOVID19 #COVID19 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
કેટલાક અપ્રાપ્ય ગુજરાતી તથા અન્ય ભાષાના પુસ્તકોની પ્રતો ખલાસ થઈ ગઈ હોય અને ફરીથી પ્રકાશિત થવાની નહિવત શક્યતા હોય એવું બને. આવા ખાસ પુસ્તકો તમે અમારી સાથે ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રકાશિત કરવા ઇચ્છતા હો તો તમારી વિગતો નીચે જણાવેલ ઇમેઇલ પર મોકલાવી શકો છો. અમારી એડિટોરિયલ ટીમ યોગ્ય ચકાસણી કરશે અને જો આ પુસ્તકને ફરી ગુજરાતીમાં પ્રકશિત કરવાની સંમતિ મળશે તો અમે એ પુસ્તક ને ફરી ગુજરાતીમાં પ્રકાશિત કરીશું. ઇમેઇલ : info@navbharatonline.com અમને જાણ કરો ત્યારે નીચેની માહિતી અચૂક આપો. પુસ્તકનું નામ લેખક પ્રકાશક પ્રકાશન વર્ષ #IndiaBeatCOVID19 #COVID19 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Apr 20, 2020