
અમને જણાવતા આનંદ થાય છે કે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ પ્રકાશિત થતાની સાથે જ બેસ્ટસેલર થઈ ચૂકી છે! અનેક વાચકો, લેખકો, વિવેચકો તરફથી ખૂબ સુંદર પ્રતિભાવો અમને સાંપડ્યા છે. તેની નવી આવૃત્તિ આવી રહી છે ત્યારે થોડાક પ્રતિભાવો તમે પણ વાંચો.
• લેખકે કમાલ કરી છે!
- અખંડ આનંદ
• આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી. આ નવલકથા ઇતિહાસ સર્જશે!
- જયશ્રી મરચન્ટ (‘INDIAN OPINION’માંથી)
*
• કાળિયાર જેવા કિશોરો દ્વારા સમાજદર્શન કરાવતી રસપ્રદ કથા.
- રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક)
• આ અદ્ભુત નવલકથા બની છે. આ નવલકથા અનિલ ચાવડા માટે માઇલસ્ટોન સાબિત થશે!
- ડૉ. શરદ ઠાકર (સુપ્રસિદ્ધ લેખક-કોલમિસ્ટ)
• જિંદગીનું celebration કરતી સુંદર કથા!
- કિરીટ દૂધાત (જાણીતા વાર્તાકાર-વિવેચક)
• જીવી ચૂકેલા સમયખંડની સ્મૃતિઓનું સુંદર મજાનું આલ્બમ એટલે ‘રેન્ડિયર્સ’
- રામ મોરી (એવોર્ડ વિનર યુવાલેક)
• દરેક ચેપ્ટર સિનેમેટીક! ફ્લો તો એવો સુંદર કે વાત ન પૂછો.
- કવિ વિરલ દેસાઈ (યુવાકવિ)
• એક બેઠકે વાંચવા મજબુર કરે એવું પુસ્તક
- મેગી અસનાની (કવિ)
• પુસ્તક વાંચીને દરેકને પોતાની કિશોરાવસ્થાનું સ્મરણ અચૂક થઈ આવે!
- વિપુલ પરમાર (કવિ)
અમને વિશ્વાસ છે કે આ પુસ્તક તમને પણ ગમશે જ. જો હજી સુધી તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો આજે તમારી કોપી બુક કરાવો. તમને આ પુસ્તક કેવું લાગ્યું તે પણ અમને જણાવો.
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
અમને જણાવતા આનંદ થાય છે કે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ પ્રકાશિત થતાની સાથે જ બેસ્ટસેલર થઈ ચૂકી છે! અનેક વાચકો, લેખકો, વિવેચકો તરફથી ખૂબ સુંદર પ્રતિભાવો અમને સાંપડ્યા છે. તેની નવી આવૃત્તિ આવી રહી છે ત્યારે થોડાક પ્રતિભાવો તમે પણ વાંચો. • લેખકે કમાલ કરી છે! - અખંડ આનંદ • આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી. આ નવલકથા ઇતિહાસ સર્જશે! - જયશ્રી મરચન્ટ (‘INDIAN OPINION’માંથી) * • કાળિયાર જેવા કિશોરો દ્વારા સમાજદર્શન કરાવતી રસપ્રદ કથા. - રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક) • આ અદ્ભુત નવલકથા બની છે. આ નવલકથા અનિલ ચાવડા માટે માઇલસ્ટોન સાબિત થશે! - ડૉ. શરદ ઠાકર (સુપ્રસિદ્ધ લેખક-કોલમિસ્ટ) • જિંદગીનું celebration કરતી સુંદર કથા! - કિરીટ દૂધાત (જાણીતા વાર્તાકાર-વિવેચક) • જીવી ચૂકેલા સમયખંડની સ્મૃતિઓનું સુંદર મજાનું આલ્બમ એટલે ‘રેન્ડિયર્સ’ - રામ મોરી (એવોર્ડ વિનર યુવાલેક) • દરેક ચેપ્ટર સિનેમેટીક! ફ્લો તો એવો સુંદર કે વાત ન પૂછો. - કવિ વિરલ દેસાઈ (યુવાકવિ) • એક બેઠકે વાંચવા મજબુર કરે એવું પુસ્તક - મેગી અસનાની (કવિ) • પુસ્તક વાંચીને દરેકને પોતાની કિશોરાવસ્થાનું સ્મરણ અચૂક થઈ આવે! - વિપુલ પરમાર (કવિ) અમને વિશ્વાસ છે કે આ પુસ્તક તમને પણ ગમશે જ. જો હજી સુધી તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો આજે તમારી કોપી બુક કરાવો. તમને આ પુસ્તક કેવું લાગ્યું તે પણ અમને જણાવો. પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir