Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookaholic
bookaddiction
By Date
Search
How true
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
How true! #Quote
How true! #Quote
Aug 23, 2014
11
#Quote
Let's Connect
Previous post
મુસાફરી કરતી વખતે તમે શું વાંચવાનું વધુ પસંદ કરો છો ?..
Next post
અપૂર્ણવિરામ’ નવલકથા પુસ્તક સ્વરુપે પ્રકાશિત થઈ ગઈ ને..
Related Posts
કવિ મેગી અસનાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. ---------------------------------------------------------------- પહેલા થયું કે કોફી પુરી થાય ત્યાં સુધી થોડું વાંચું. પણ પુસ્તક પૂરું થયું ત્યારે ઉઠી. એક બેઠકે વાંચવા મજબુર કરે એવું પુસ્તક તો છે જ. પરંતુ તમને વીતેલો શાળાનો સમય જીવવા પણ મજબુર કરે. આ પુસ્તક વાંચતા સમજાયું કે એવું નથી વીતેલો સમય આપણે ફક્ત વિચારોમાં જોઈ શકીએ પરંતુ જીવી પણ શકાય. ઘણી જગ્યાએ તમે બુકમાર્ક મૂકી પુસ્તક કલોસ કરી વિચારતા પણ થઇ જશો. (આપણને પણ આવા ઘણા સવાલો થતા હોય છે જેના પર આપણે ક્યારેય ધ્યાન જ નથી આપતા.) જેમ કે.. "મને એ નથી સમજાતું કે લોકો ઘરે જવા આટલા ઉતાવળા કેમ હોય છે?" "ધારોકે એક ફટાકડાનું પેકેટ દસ રૂપિયાનું આવતું હોય અને એ પેકેટ કોઈક સળગાવે ત્યારે મને દસ રૂપિયા સળગાવતા હોય એવું જ લાગતું. જાતિની વાત આવે છે ત્યાં : "અમારા ને તમારા એવું નોખું શું કામ પાડે છે?" કિશોરાવસ્થામાં ચંચળતા, સમજદારી, ગુસ્સો, સાર- સંભાળ, ઈર્ષ્યા, અભિમાન, દયા, ચિંતા અને પ્રેમ બધી જ લાગણીનું મિશ્રણ.. ફક્ત શાળા અને હોસ્ટેલ લાઈફ જ નહીં પરંતુ માધવ અને ધમાના પિતાની વાતોમાં એમના બાળકોના ભવિષ્યની ચિંતા.. માધવ ઘરે જાય છે ત્યારે મમ્મીને કામ કરાવે છે એનું વર્ણન.. ધમાની મામા-મામી અને નાની પ્રત્યેની લાગણી.. જીવાભાઈની બાળકો માટેની ગુપ્ત લાગણી.. અને છેલ્લે રેન્ડિયર્સ નામનું રહસ્ય.. આ બધું જ આ પુસ્તક પુરૂ ના થાય ત્યાં સુધી વાચકને જકડી રાખે.. આ સુંદર અને રસપૂર્ણ પુસ્તક તૈયાર કરવા માટે અનિલભાઈને ખુબ ખુબ અભિનંદનની સાથે એક ડીમાંડ કે ભાગ- ૨ જરૂરથી આવવો જોઈએ.. આ બધા જ પાત્રોની શાળા પછી આગળની લાઈફ જાણવાની પણ મજા પડશે. જેમાં આ પુસ્તકની જેમ જ હસતી રમતી સરળ કથા સાથે જીવનમૂલ્યો પણ વણાઈ આવે. - કવિ મેગી અસનાની -------------------- પુસ્તક માટેની લિંક : https://bit.ly/3dsedCK #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Apr 19, 2021
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને નિરીક્ષરતાના યુગમાં જીવતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઇ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે. માનવજાત અજ્ઞાન, અંધારા, અને નિરક્ષરતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે. આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાંની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળ બની ગયું છે. . તો આવો, ‘ધ રામબાઇ’ ને પ્રિઓર્ડર કરી ખરીદી કરીએ - વાંચીએ -વંચાવીએ. ‘ધ રામબાઇ’ દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં 1લી મે 2021 પછી ઉપલબ્ધ બનશે છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3sorr7Y #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Apr 16, 2021
જીતેશ દોંગાની પ્રથમ નવલકથાની સફળતા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં ‘નોર્થપોલ’ નવલકથા પ્રકાશિત થઇ. ‘નોર્થપોલ’ નવલકથાનું પાત્રની જીવન-ઝરમર પર આધારિત છે કે જેને પોતાના ગમતા કામથી બેખબર છે. કોઇ પણ કામ કરે તે ગમતું નથી, જમીનની સાથે જોડાયેલો ખેડૂત-પુત્ર કંઇકેટલા અરમાનો સાથે ઉચ્ચ અભ્યાસ તો કરી લે છે. ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કૉલેજીયન છોકરની એક કથા. ઝનૂની, બળવાખોર, બેફીકર અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. પણ જીવન નૌકાનો સઢ કઇ દિશામાં રાખવો તે અંગે અસમંજસમાં રહે છે. છેવટે પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. - ‘મારું ગમતું કામ શું છે?’ તેની ધૂન સવાર થાય છે. આ ધૂન આત્મખોજની દિશામાં ભળે છે. જે આપણા સૌમાં ઉદભવતા પ્રશ્નોની વાત કહે છે. તો આવો, ‘નોર્થપોલ’ ને પ્રિઓર્ડર કરી ખરીદી કરીએ - વાંચીએ -વંચાવીએ. ‘નોર્થપોલ’ દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં 1લી મે 2021 પછી ઉપલબ્ધ બનશે છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3geyy05 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Apr 16, 2021
બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ જ નહીં પરંતુ જીવનનો એક આધાર છે. - ડો. બાબાસાહેબ આંબેડકર આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3e6Y1pU #IndianConstitution #BabasahebAmbedkar #AmbedkarJayanti #DrBRAmbedkar #BRAmbedkar #Ambedkar #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Apr 14, 2021
sm2p0