Menu
About
Contact
Website
Trending
books
reading
bookaddict
booklovers
shoponline
By Date
Search
How do you describe Books
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
How do you describe "Books"?
How do you describe "Books"?
Jun 13, 2015
22
Let's Connect
Previous post
..
Next post
..
Related Posts
એક્શન, ઈમોશન, ડ્રામા, કોમેડી અને ટ્રેજેડીથી ભરપૂર આ સત્યકથા સાથે રૂબરૂ થવા તૈયાર છો? બસ.. ગણતરીના દિવસોની વાર! ‘વિશ્વ શરણાર્થી દિવસ’ પર ભારતની એક ખ્યાતનામ વ્યક્તિના જીવનનો ‘સારાંશ’ આપની સામે ઉજાગર થશે.. @tushar_dave89 ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે. #world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language
May 17, 2022
કહેવાય છે, લક્ષ્મીજી ખુબજ ચંચળ છે, જે બહુ લાંબો સમય એક જગ્યા પર રહેતા નથી, છતાં પણ તેમને રીઝવવા માટેના વેદો-પુરાણોમાં દર્શાવવામાં આવેલ કેટલાક તથ્યો દર્શાવતું પુસ્તક પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3wwJgG3 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
May 17, 2022
અદ્દભુત સફળતા મેળવવા માટેની ગૂઢ વાતોનું રહસ્ય જણાવતું પુસ્તક "સ્વયંમાં વિશ્વાસ" પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3Ng6gQl #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
May 13, 2022
આ 20 જૂન એટલે કે વિશ્વ શરણાર્થી દિવસે આવી રહ્યું છે.... કંઈક ચોંકાવનારું... ધમાકેદાર... એ પણ ગુજરાતીમાં... કેમ શરણાર્થી દિવસે જ...? એ વાત પછી, પણ પહેલા તો સાચ્ચું કહેજો કે તમને ખબર હતી કે 20 જૂને શરણાર્થી દિવસ છે? નહીં જ ખબર હોય. 19 જૂને આવતા ફાધર્સ ડેની કદાચ ખબર હશે, પણ એના પછીના જ દિવસે આવતો આ 'ડે' ભાગ્યે જ કોઈને યાદ રહે છે. આ દિવસની પોતાની હાલત પણ શરણાર્થીઓ જેવી જ હોય છે. એ ભૂલાઈ જાય છે. ફાધર્સ ડે પછી તરત જ જેમનો દિવસ આવે છે એવા શરણાર્થીઓ ભૂલાઈ જાય છે કારણ કે એમના ફાધર તો કદાચ હયાત હોય છે, પણ એમણે પોતાની માતા ગુમાવી દીધી હોય છે - ધરતી માતા. આવા જ વતનઝુરાપાથી પીડાતા શરણાર્થીઓ છે કાશ્મીરી પંડિતો. શરમની વાત છે કે તેઓ પોતાના દેશમાં જ 'શરણાર્થી' છે. 'કાશ્મીર ફાઈલ્સ'ના કારણે તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા, હવે એક એવા વ્યક્તિના 'જીવનની ફાઈલ' સામે આવી રહી છે જેના મૂળ કાશ્મીરમાં છે અને જે પંડિતોનો સૌથી મોટો 'સેલિબ્રિટી વોઈસ' છે. ...અને યાદ રાખજો કે 'જાણ્યે-અજાણ્યે' આ જે દસ્તાવેજ સામે આવી રહ્યો છે એનો કાશ્મીર અને પંડિતો તો એક બહુ નાનકડો ભાગ છે. એ 'ફાઈલ્સ'માં એવું ઘણું બધું છે જે તમને અને આ દેશને ચોંકાવી શકે છે. ચોંકાવી ચુક્યું છે. આ પોસ્ટનો સારાંશ જ એ છે કે તૈયાર રહેજો કારણ કે જીવનમાં કંઈપણ થઈ શકે છે...! - @tushar_dave89 #world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language
May 12, 2022
sm2p0