
ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ
હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ
અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ
કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ
અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ!
#HoliHai #NavbharatSahityaMandir #GujaratiLiterature #BookLovers
ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ! #HoliHai #NavbharatSahityaMandir #GujaratiLiterature #BookLovers
Mar 09, 2017