
Hi વડોદરા,
આ ગુરુવાર 21 જુલાઈની સાંજે 6 વાગે, વડોદરા કલાભવન ખાતે જય વસાવડા અને સાથે ફેન્ટાસ્ટિક ફિલ્મસ્ટાર મોનલ ગજ્જરને મળવાનું ચૂકતા નહીં.
આ મેઘમલ્હારની મોસમમાં ખાસ આવીએ છીએ એક અષાઢી સાંજે પ્રેમરંગમાં બધાને તરબોળ કરવા. વાતો કરીશું દોસ્તી અને મસ્તીની. વાતો વ્હાલ ને વિરહની. વાતો નફરત અને અવિશ્વાસની દ્દુનિયામાં ધોધમાર પ્યારની. વાતો અલ્લડ નવી પેઢીની અને અલગારી જૂની પેઢીની. થોડા ગમતા મિત્રો સંગાથે કોઈ ફિક્સ ફોર્મેટ કે ફોર્માલિટી વિના ઓડિયન્સ સાથે પણ સહિયારો સંવાદ. બસ, કોઈ કાર્ડની જરૂર નથી. કોઈ ફી નથી. સમયસર સ્વાગત માટે પ્રતીક્ષા છે આપ સહુની. રસ ધરાવતા દરેકને જરૂર જાણ કરજો. વડોદરા ક્લાભવન ખાતે ❤️
Hi વડોદરા, આ ગુરુવાર 21 જુલાઈની સાંજે 6 વાગે, વડોદરા કલાભવન ખાતે જય વસાવડા અને સાથે ફેન્ટાસ્ટિક ફિલ્મસ્ટાર મોનલ ગજ્જરને મળવાનું ચૂકતા નહીં. આ મેઘમલ્હારની મોસમમાં ખાસ આવીએ છીએ એક અષાઢી સાંજે પ્રેમરંગમાં બધાને તરબોળ કરવા. વાતો કરીશું દોસ્તી અને મસ્તીની. વાતો વ્હાલ ને વિરહની. વાતો નફરત અને અવિશ્વાસની દ્દુનિયામાં ધોધમાર પ્યારની. વાતો અલ્લડ નવી પેઢીની અને અલગારી જૂની પેઢીની. થોડા ગમતા મિત્રો સંગાથે કોઈ ફિક્સ ફોર્મેટ કે ફોર્માલિટી વિના ઓડિયન્સ સાથે પણ સહિયારો સંવાદ. બસ, કોઈ કાર્ડની જરૂર નથી. કોઈ ફી નથી. સમયસર સ્વાગત માટે પ્રતીક્ષા છે આપ સહુની. રસ ધરાવતા દરેકને જરૂર જાણ કરજો. વડોદરા ક્લાભવન ખાતે ❤️
Jul 20, 2022