
‘ગુજરાત સમાચાર’માં દર બુધવારે પ્રગટ થતી કૉલમમાં આવતા નિબંધો આ પુસ્તકમાં છે. હરદ્વાર ગોસ્વામીની આ કૉલમ ખૂબ પોપ્પુલર છે. એમના લેખોમાં નોખા વિષયની અનોખી રજૂઆત જોવા મળે છે. વિશ્વસાહિત્યનું એમનું વાચન અહીં પ્રતિબિમ્બિત થાય છે. માહિતીનો ખડકલો ન લાગે તેમ દરેક નિબંધમાં વિષયના તમામ પાસાને આવરી લેવાની સલુકાઇ દેખાય છે. સાથે સાથે રસપ્રદ અવલોકન આપતા જાય છે. ભાષાની આગવી છટાને કારણે નિબંધ નિરનિરાળા રૂપ ધારણ કરે છે. આ પુસ્તકમાં વહાલથી વિસામો લેવાનું મન થાય એવી ઘણી જગ્યાઓ છે. દરેક પુસ્તક પ્રેમીએ વસાવવા જેવું પુસ્તક.
-ડૉ. જયેન્દ્રસિંહ જાદવ
(મહામાત્ર : ગુજરાત સાહિત્ય અકાદમી)
@hardwar_goswami
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘ગુજરાત સમાચાર’માં દર બુધવારે પ્રગટ થતી કૉલમમાં આવતા નિબંધો આ પુસ્તકમાં છે. હરદ્વાર ગોસ્વામીની આ કૉલમ ખૂબ પોપ્પુલર છે. એમના લેખોમાં નોખા વિષયની અનોખી રજૂઆત જોવા મળે છે. વિશ્વસાહિત્યનું એમનું વાચન અહીં પ્રતિબિમ્બિત થાય છે. માહિતીનો ખડકલો ન લાગે તેમ દરેક નિબંધમાં વિષયના તમામ પાસાને આવરી લેવાની સલુકાઇ દેખાય છે. સાથે સાથે રસપ્રદ અવલોકન આપતા જાય છે. ભાષાની આગવી છટાને કારણે નિબંધ નિરનિરાળા રૂપ ધારણ કરે છે. આ પુસ્તકમાં વહાલથી વિસામો લેવાનું મન થાય એવી ઘણી જગ્યાઓ છે. દરેક પુસ્તક પ્રેમીએ વસાવવા જેવું પુસ્તક. -ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર : ગુજરાત સાહિત્ય અકાદમી) @hardwar_goswami #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever