
પહાડ પાસેથી દ્રઢતા, વૃક્ષ પાસેથી મહાનતા
સૂર્ય પાસેથી ઉષ્મા, સમુદ્ર પાસેથી ઊંડાણ
પ્રકૃતિ પાસેથી ઉદારતા, રાત્રી પાસેથી હુંફ
સંતો પાસેથી ડહાપણ, ગરુડ પાસેથી શક્તિ
ઝરણા પાસેથી આનંદ અને બીજ પાસેથી ધૈર્ય લઇ
પરિવારનું સંગોપન કરવા, એક જીવંત કૃતિ સરજી
અને તેને નામ આપ્યું - “પિતા”
#HappyFathersDay #FathersDay #Father #NavbharatSahityaMandir
પહાડ પાસેથી દ્રઢતા, વૃક્ષ પાસેથી મહાનતા સૂર્ય પાસેથી ઉષ્મા, સમુદ્ર પાસેથી ઊંડાણ પ્રકૃતિ પાસેથી ઉદારતા, રાત્રી પાસેથી હુંફ સંતો પાસેથી ડહાપણ, ગરુડ પાસેથી શક્તિ ઝરણા પાસેથી આનંદ અને બીજ પાસેથી ધૈર્ય લઇ પરિવારનું સંગોપન કરવા, એક જીવંત કૃતિ સરજી અને તેને નામ આપ્યું - “પિતા” #HappyFathersDay #FathersDay #Father #NavbharatSahityaMandir
Jun 18, 2016