
આજનો દિવસ કારતક સુદ સાતમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો સાતમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો સાતમો દિવસ છે. આજે જલારામ જયંતીનો પાવન અવસર પણ છે. નવભારત સાહિત્ય મંદિર તરફથી કારતક સુદ સાતમની હાર્દિક શુભકામનાઓ
#HappyDiwali #Diwali2020 #IndianFestival #Celebration
આજનો દિવસ કારતક સુદ સાતમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો સાતમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો સાતમો દિવસ છે. આજે જલારામ જયંતીનો પાવન અવસર પણ છે. નવભારત સાહિત્ય મંદિર તરફથી કારતક સુદ સાતમની હાર્દિક શુભકામનાઓ #HappyDiwali #Diwali2020 #IndianFestival #Celebration
Nov 21, 2020