
‘સ્વાતંત્ર્યોત્તર કવિતામાં કલ્પન’ વિષય સાથે વિદ્યાવાચસ્પતિ પ્રાપ્ત કરી શબ્દયાત્રાના પ્રવાસી અને કાવ્ય સર્જન, સાહિત્ય વિવેચન અને સાહિત્યીક અભ્યાસલેખોની અક્ષર સાધનાના મનીષી નીતિન વડગામાના ષષ્ઠીપૂર્તિના દ્વિતીય વર્ષના પડાવે નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ તેમના જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. - ‘હતા પગ સાબદા ને ઢાળ પણ સામે હતો પાછો, છતાં સીધાં ચઢાણે પગ વગર કાં દોડવા બેઠો ?’- જેવી નિતાંત શબ્દરચનાને યાદ કરી શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યપ્રેમી એવા નીતિનભાઇ નિરામય આરોગ્ય, અને તેમની અક્ષરસાધાનામાં મા સરસ્વતી જી અસીમ કૃપા વરસાવતા રહે તે જ અભ્યર્થના સહ......
#HappyBirthday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘સ્વાતંત્ર્યોત્તર કવિતામાં કલ્પન’ વિષય સાથે વિદ્યાવાચસ્પતિ પ્રાપ્ત કરી શબ્દયાત્રાના પ્રવાસી અને કાવ્ય સર્જન, સાહિત્ય વિવેચન અને સાહિત્યીક અભ્યાસલેખોની અક્ષર સાધનાના મનીષી નીતિન વડગામાના ષષ્ઠીપૂર્તિના દ્વિતીય વર્ષના પડાવે નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ તેમના જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. - ‘હતા પગ સાબદા ને ઢાળ પણ સામે હતો પાછો, છતાં સીધાં ચઢાણે પગ વગર કાં દોડવા બેઠો ?’- જેવી નિતાંત શબ્દરચનાને યાદ કરી શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યપ્રેમી એવા નીતિનભાઇ નિરામય આરોગ્ય, અને તેમની અક્ષરસાધાનામાં મા સરસ્વતી જી અસીમ કૃપા વરસાવતા રહે તે જ અભ્યર્થના સહ...... #HappyBirthday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Dec 10, 2020