Menu
About
Contact
Website
Trending
bookaddict
bookgeek
bookaholic
booklife
booklovers
By Date
Search
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
#Happy #FriendshipDay ..
#Happy #FriendshipDay ..
Aug 03, 2013
17
#Happy
#FriendshipDay
Let's Connect
Previous post
..
Next post
#True thought..
Related Posts
આપના વ્યવસાયક્ષેત્રે શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ‘સુવર્ણકલા’એ અપનાવેલો 'READ-Venture' અભિગમ આવકારદાયક બની રહેશે. ‘સુવર્ણકલા’ને ખૂબ ખૂબ અભિનંદન. ‘સુવર્ણકલા’ સ્ટાફ માટે અવકાશની પળોમાં જીવનોપયોગી અને જીવન-ઘડતર કરતા પુસ્તકોને ઉપલબ્ધ કરાવી સાહિત્ય સાથે વિશ્વાસનો સેતુ બનાવ્યો, સુવર્ણની કલાની પરંપરાને જીવંત બનાવી, પ્રતિક્ષણે જીવનપાઠની ચોક્સાઇ સાથે ઉત્તમ પુસ્તક-પ્રેમ સમાજ માટે ઊભો કર્યો તે ખરેખર ઉદાહરણીય બની રહેશે. આપની આ પહેલ સમાજ અને વ્યવસાયીકો માટે દિશાસૂચક બની રહેશે. #Thankyou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 19, 2021
આજની યુવાપેઢીને અતીતના પૌરાણિક અર્થસભર પરંતુ ભૂલાયેલા કથાપ્રસંગોને ‘અથશ્રી’ પુસ્તકથી વાચકોને અવગત કરનાર, યુવાસર્જકોની ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ પુસ્તકનું સંપાદન કરનાર, છેલ્લા દોઢએક દાયકાથી નિયમિત ગુણવત્તાસભર ઉત્તમ કૃતિઓને વિશ્વભરના લાખો વાચકોને પીરસનાર જિજ્ઞેશ અધ્યારુનો આજે (19 જાન્યુઆરી) જન્મ દિવસ છે. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ જિજ્ઞેશ અધ્યારુને જન્મ દિવસની જન્મદિનની શુભેચ્છા પાઠવે છે. તેમની અક્ષરયાત્રા અવિચળ પ્રગતિ કરતી રહે – નવી ઊર્જા સાથે નવતર પ્રયોગો દ્વારા વાચકોની સંતુષ્ટિના સાક્ષી બની રહે તેવી શુભેચ્છા... #HappyBirthday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 19, 2021
‘શબ્દ સ્મરણ’ (પુસ્તકના નામ પૂરા કરો) તમારો જવાબ કૉમેન્ટ કરી જણાવો સાચો જવાબ આપનાર બે ભાગ્યશાળી વિજેતાને રૂ. ૧૦૦નું ગિફ્ટ વાઉચર મળશે. #ShabdSmaran #QuizTime #ContestAlert #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 18, 2021
‘ઉત્કૃષ્ટ જીવન જીવવાની જડીબુટ્ટી’ સપનાંની દુનિયામાંથી બહાર નીકળી વાસ્તવિક્તાનો સામનો કરી સંતોષી અને સુખી જીવવાનો એક નવો જ રાહ દર્શાવતું પુસ્તક ‘ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ એ *ક છે. જેમાં ઘણા સત્યપ્રસંગોને આવરી લેવાય છે. જેમાં ઘણાં રસપ્રદ હોવા ઉપરાંત કડવી વાસ્તવિક્તા પણ દર્શાવે છે. તેમ છતાં પ્રેરણાદાયી છે. આ પુસ્તકને લેખકે રસપ્રદ સત્યકથાઓ અને પ્રસંગો સાથે હાસ્યથી ભરપૂર બનાવ્યું છે. આવા અણમોલ પુસ્તકો વધુ સંખ્યામાં લોકોને વાંચવા માટે આપણે પ્રેરણા પૂરી પાડી શકીએ તેમ છે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ. https://bit.ly/39xU6Qu #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 16, 2021
sm2p0