
ક્રિકેટ રસિકો માટે ડોન બ્રેડમેનનું નામ અજાણ્યું નથી. આ પુસ્તકમાં ક્રિકેટનાં તમામ પાસાં પર સર ડોન બ્રેડમેને પોતાના શબ્દોમાં પોતાની સૂક્ષ્મ ટેકનિક અને ઉપાયોને સ્પષ્ટ તથા વિસ્તૃત રીતે દર્શાવ્યા છે. તેમણે એવી બાબતો સ્પર્શી છે કે જે મોટાભાગે ક્રિકેટના કોચ પણ સમજાવતા નથી હોતા. આ પુસ્તક ક્રિકેટ શોખીનો માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે અને અન્ય લોકોને પણ પસંદ પડશે.
#GujaratiBooks #NavbharatSahityaMandir #Reading
ક્રિકેટ રસિકો માટે ડોન બ્રેડમેનનું નામ અજાણ્યું નથી. આ પુસ્તકમાં ક્રિકેટનાં તમામ પાસાં પર સર ડોન બ્રેડમેને પોતાના શબ્દોમાં પોતાની સૂક્ષ્મ ટેકનિક અને ઉપાયોને સ્પષ્ટ તથા વિસ્તૃત રીતે દર્શાવ્યા છે. તેમણે એવી બાબતો સ્પર્શી છે કે જે મોટાભાગે ક્રિકેટના કોચ પણ સમજાવતા નથી હોતા. આ પુસ્તક ક્રિકેટ શોખીનો માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે અને અન્ય લોકોને પણ પસંદ પડશે. #GujaratiBooks #NavbharatSahityaMandir #Reading
Mar 07, 2015