
પ્રખ્યાત મૉટિવેશનલ સ્પીકર, લેખક અને ‘ઇસ્કોન’ ફાઉન્ડેશનના આધારભૂત સ્તંભ સમા ગૌર ગોપાલ દાસજી સાથે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશન-સંસ્થાના કૃણાલ શાહ અને રોનક શાહની શુભેચ્છા મુલાકાત.
@gaurgopaldas જીના બેસ્ટ-સેલિંગ પુસ્તક LIFE’S AMAZING SECRETS ના ગુજરાતી અનુવાદ ‘જીવનના અદ્ભુત રહસ્યો’ ગુજરાતના વાચકોએ વધાવી લીધું છે અને તેની એક પછી એક આવૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે, એ પ્રસંગે એમણે વિશેષ ઉમળકો વ્યક્ત કર્યો.
પ્રખ્યાત મૉટિવેશનલ સ્પીકર, લેખક અને ‘ઇસ્કોન’ ફાઉન્ડેશનના આધારભૂત સ્તંભ સમા ગૌર ગોપાલ દાસજી સાથે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશન-સંસ્થાના કૃણાલ શાહ અને રોનક શાહની શુભેચ્છા મુલાકાત. @gaurgopaldas જીના બેસ્ટ-સેલિંગ પુસ્તક LIFE’S AMAZING SECRETS ના ગુજરાતી અનુવાદ ‘જીવનના અદ્ભુત રહસ્યો’ ગુજરાતના વાચકોએ વધાવી લીધું છે અને તેની એક પછી એક આવૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે, એ પ્રસંગે એમણે વિશેષ ઉમળકો વ્યક્ત કર્યો.
Sep 01, 2022