
क्षमन्त इति पुरुषं न बाधत्
સહનશીલ વ્યક્તિ પર અત્યાચાર ના કરવો
જેમ સુશીતળ ચંદનવૃક્ષમાંથી પ્રગટ થતો અગ્નિ પણ દઝાડે છે તેમ સહનશક્તિની સીમા વટાવી જતાં અત્યાચારથી સહનશીલ લોકોમાં ભડકી ઊઠતો વિદ્રોહ રાજસત્તાનો વિનાશ કરે છે.
//चाणक्य सूत्र //
સંપાદક:
રમેશ દેસાઈ
#FromtheBook #Reading #Books #NavbharatSahityaMandir
क्षमन्त इति पुरुषं न बाधत् સહનશીલ વ્યક્તિ પર અત્યાચાર ના કરવો જેમ સુશીતળ ચંદનવૃક્ષમાંથી પ્રગટ થતો અગ્નિ પણ દઝાડે છે તેમ સહનશક્તિની સીમા વટાવી જતાં અત્યાચારથી સહનશીલ લોકોમાં ભડકી ઊઠતો વિદ્રોહ રાજસત્તાનો વિનાશ કરે છે. //चाणक्य सूत्र // સંપાદક: રમેશ દેસાઈ #FromtheBook #Reading #Books #NavbharatSahityaMandir
Jan 08, 2016