
નમોવાણી - ગુજરાતીમાં અનુવાદિત
મોદીની પોતાની એક વિશિષ્ટ કામ કરવાની રીતે છે, જે તેમની વિશ્વસનીયતાને વધારે મજબૂત બનાવે છે. આજે જો આખા દેશના લોકો તેમના તરફ આકર્ષાઈ રહ્યા હોય તો તેમાં તેમની આ વિશ્વસનીયતાની જ મહત્ત્વની ભૂમિકા છે. મોદીના પોતાના જ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે તેઓ ‘’વાયદાની નહીં, પણ ઇરાદાની વાત’’ કરે છે. ઇરાદાની વાત કરતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિચારો વ્યક્ત કરતું આ પુસ્તક ખરેખર વાંચવા, વસાવવા અને ભેટમાં આપવા જેવું છે.
For order this book call on - +91 98250 32340
નમોવાણી - ગુજરાતીમાં અનુવાદિત મોદીની પોતાની એક વિશિષ્ટ કામ કરવાની રીતે છે, જે તેમની વિશ્વસનીયતાને વધારે મજબૂત બનાવે છે. આજે જો આખા દેશના લોકો તેમના તરફ આકર્ષાઈ રહ્યા હોય તો તેમાં તેમની આ વિશ્વસનીયતાની જ મહત્ત્વની ભૂમિકા છે. મોદીના પોતાના જ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે તેઓ ‘’વાયદાની નહીં, પણ ઇરાદાની વાત’’ કરે છે. ઇરાદાની વાત કરતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિચારો વ્યક્ત કરતું આ પુસ્તક ખરેખર વાંચવા, વસાવવા અને ભેટમાં આપવા જેવું છે. For order this book call on - +91 98250 32340
Jul 25, 2014