
યુવી - for every cricket lovers - To buy call on 9825032340
યુવરાજસિંહ ભારતીય ક્રિકેટ ખેલાડીઓમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી શક્યો છે. એક યુવા ક્રિકેટરની જિંદગીની સફર કેવા કેવા અણિયાળા ખડકો અને સફળતાનાં પુષ્પોની વચ્ચેથી સતત આગળ વધ્યા કરે છે, તેનું રસપ્રદ નિરૃપણ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. કોઈ પણ ક્રિકેટ રસિયાઓને તો આ પુસ્તક ગમશે જ, સાથે સાથે ઉત્તમ વાંચનમાં જે રસ ધરાવે છે, તેમને પણ આ પુસ્તક એટલું જ ગમશે.
યુવી - for every cricket lovers - To buy call on 9825032340 યુવરાજસિંહ ભારતીય ક્રિકેટ ખેલાડીઓમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી શક્યો છે. એક યુવા ક્રિકેટરની જિંદગીની સફર કેવા કેવા અણિયાળા ખડકો અને સફળતાનાં પુષ્પોની વચ્ચેથી સતત આગળ વધ્યા કરે છે, તેનું રસપ્રદ નિરૃપણ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. કોઈ પણ ક્રિકેટ રસિયાઓને તો આ પુસ્તક ગમશે જ, સાથે સાથે ઉત્તમ વાંચનમાં જે રસ ધરાવે છે, તેમને પણ આ પુસ્તક એટલું જ ગમશે.
Dec 08, 2014