
"Faster: 100 Ways to Improve Your Digital Life"
ફાસ્ટર તમારી ડિજિટલ લાઈફને સુધારવાના 100 રસ્તા
આ પુસ્તકમાં એવી બધી જ ટીપ્સ અને ટ્રિક સામેલ છે, જે તે તમને તમારા ઇમેઇલ, કમ્પ્યૂટર્સ, સોસિયલ નેટવર્ક્સ, વીડિયો સાઇડ્સ અને અન્ય દરેક ડિઝિટલ વસ્તુમાંથી મહત્તમ પરિણામો મેળવી આપે છે. એકદમ સરળ ભાષા, વ્યવહારુ ઉદાહરણો અને ઢગલાબંધ સ્ક્રીનશોટ્સની સાથે આ પુસ્તક તમારું ડિઝિટલ જીવન વધુ કાર્યદક્ષ અને વધુ ઝડપી બનાવી આપશે. અંકિત ફડિયાનું આ નેશનલ બેસ્ટસેલર પુસ્તક વાંચવા જેવું છે.
Call to inquire further : 09825032340
"Faster: 100 Ways to Improve Your Digital Life" ફાસ્ટર તમારી ડિજિટલ લાઈફને સુધારવાના 100 રસ્તા આ પુસ્તકમાં એવી બધી જ ટીપ્સ અને ટ્રિક સામેલ છે, જે તે તમને તમારા ઇમેઇલ, કમ્પ્યૂટર્સ, સોસિયલ નેટવર્ક્સ, વીડિયો સાઇડ્સ અને અન્ય દરેક ડિઝિટલ વસ્તુમાંથી મહત્તમ પરિણામો મેળવી આપે છે. એકદમ સરળ ભાષા, વ્યવહારુ ઉદાહરણો અને ઢગલાબંધ સ્ક્રીનશોટ્સની સાથે આ પુસ્તક તમારું ડિઝિટલ જીવન વધુ કાર્યદક્ષ અને વધુ ઝડપી બનાવી આપશે. અંકિત ફડિયાનું આ નેશનલ બેસ્ટસેલર પુસ્તક વાંચવા જેવું છે. Call to inquire further : 09825032340
Mar 10, 2015