
‘મૃત્યુંજય’માં પુષ્કળ Easter Eggs મૂકવામાં આવ્યા છે. ઘણાં વાચકમિત્રોએ નવલકથા વાંચીને આ અંગે વાત પણ કરી હતી. ‘મહા-અસુર શ્રેણી’નો પહેલો ભાગ આ સીરિઝ માટે ફક્ત ટીઝર ગણી શકાય, કારણકે વાસ્તવિક ચલચિત્ર તો ‘નાગપાશ’થી શરૂ થવા જઈ રહ્યું છે..
શું તમે કોઈ એવા વણઉકેલાયેલાં રહસ્યનો ઉલ્લેખ કમેન્ટ સેક્શનમાં કરી શકો, જેનો ઘટસ્ફોટ ‘નાગપાશ’માં થવાની સંભાવના હોય? ‘મૃત્યુંજય’ રોપાયેલાં આવા એક કરતા વધુ રહસ્યબીજમાંથી શેના અંગે જાણવા માટે તમે અત્યંત આતુર છો? 🔥
#science #history #mystery #mythology #fantasy #fiction #suspense #crime #thriller #gujarati #novel #mahaasur #book #series #bestseller #literature
‘મૃત્યુંજય’માં પુષ્કળ Easter Eggs મૂકવામાં આવ્યા છે. ઘણાં વાચકમિત્રોએ નવલકથા વાંચીને આ અંગે વાત પણ કરી હતી. ‘મહા-અસુર શ્રેણી’નો પહેલો ભાગ આ સીરિઝ માટે ફક્ત ટીઝર ગણી શકાય, કારણકે વાસ્તવિક ચલચિત્ર તો ‘નાગપાશ’થી શરૂ થવા જઈ રહ્યું છે.. શું તમે કોઈ એવા વણઉકેલાયેલાં રહસ્યનો ઉલ્લેખ કમેન્ટ સેક્શનમાં કરી શકો, જેનો ઘટસ્ફોટ ‘નાગપાશ’માં થવાની સંભાવના હોય? ‘મૃત્યુંજય’ રોપાયેલાં આવા એક કરતા વધુ રહસ્યબીજમાંથી શેના અંગે જાણવા માટે તમે અત્યંત આતુર છો? 🔥 #science #history #mystery #mythology #fantasy #fiction #suspense #crime #thriller #gujarati #novel #mahaasur #book #series #bestseller #literature
Aug 12, 2022