Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookaholic
bookaddiction
By Date
Search
Don t you agree
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
Don't you agree?
Don't you agree?
Nov 19, 2015
17
Let's Connect
Previous post
#BookReading #ReadingAddicts #Books..
Next post
સામાય ધસી જઈએ, આઘાય ખસી..
Related Posts
Heartwarming stories for Children, is not a book but compilation of life – lessons which children should learn at an early age. All the principles, ethics and values that should be inculcated in children at the tender age of 6- 7 are shared in the book in the form of entertaining stories. Be it a friendship story of Pooja and Nimmi or faith in Lord Krishna to keep Mukund safe, all stories will bring smile on the face of kids. Palak Pandya has done marvellous job in weaving stories that will serve entertainment and teaching purposes. It’s a must-read kids’ book. Click on below link and grab your copy now https://bit.ly/323ew0k #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Apr 10, 2021
અતીતના ઇતિહાસને વાગોળતા કંઇ કેટલા ઐતિહાસિક તથ્યો આપણી સમક્ષ રજૂ થાય છે તે પુસ્તક સ્વરૂપે પણ હોય શકે. મૂળજીભાઇ વી. ખુમાણે દેશના વંચિત સમુદાયના પ્રશ્નો અને તેમના સ્થિતિ વિશે ઘણું લખ્યું છે. દલિતો સમુદાયના વૈચારિક પરિવર્તનને લઇ સામાજીક ક્રાંતિમાં સિંહફાળો આપનાર બહુશ્રુત લેખક મૂળજીભાઇ વી. ખુમાણે ડો. બાબાસાહેબ આંબેડકરજીના પિતાશ્રી સૂબેદાર રામજી આંબેડકરનું જીવનકવનના અક્ષરદીવડાં પ્રગટાવી નવી પેઢીને સંસ્કારિત કરવાનો યત્કિંચિત પ્રયાસ ‘સૂબેદાર રામજી આંબેડકર’ પુસ્તકમાં કર્યો છે. પિતા દ્વારા મળેલા સંસ્કારોમાં તેમણે પીડિતોના આસું લૂછવા, સમાજને ઊંચો લાવવાના સતત પ્રયત્નો કરતા રહ્યા. પિતાના ધર્મ, સંસ્કાર, શિક્ષણ અને આત્મીય પરિવારજન તરીકે સૂબેદાર રામજી આંબેડકર પરિવારને સમાજજીવનના પાઠ ભણાવ્યા. પોતાને થયેલા જાતિલક્ષી અન્યાયો, આર્થિક ભીંસ અને ભદ્રસમાજની કલંકભરી વર્તણુકો વચ્ચે સૂબેદારજીએ એક સક્ષમ વ્યક્તિત્વ સમાજને આપ્યું, જે ઇતિહાસના પાને અંકિત થયું. સૂબેદારજીના જીવનને જાણવા આ પુસ્તક અચુક વાંચવુ રહ્યું. સમાજ સંગઠનને મજબૂત કરવા પુસ્તકો જેટલો થઇ શકે તેટલો પ્રસાર-પ્રચાર સુદૃઢ સમાજ માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક મોટી સંખ્યામાં ખરીદો- વાંચો- વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/31WGvP9 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Apr 09, 2021
દરેક ભાષા સમુદાયમાં લેખકોએ સમાજવ્યવસ્થાની દાહક વાસ્તવિકતાને પોતની કલમથી ઉજાગર કરી છે. જાતિવિહીન સમાજ વ્યવસ્થા માટે ‘મરાઠી દલિત સર્જકોની કેફિયત’ પુસ્તકમાં નીચોડ વિચારો પ્રસ્તુત થયા છે. દલિત સાહિત્યમાં મરાઠી દલિત સર્જકોની કેફિયત ગુજરાતી ભાષામાં રજૂ થયેલી છે. ઇતિહાસ સાક્ષી છે કે સાહિત્યકારો જ્યારે ચળવળકારો બને ત્યારે ઇતિહાસ પોતે કરવટ બદલે છે. જાતિગત આત્યાચારો સમરસ સમાજ પેદા નથી કરી શકતો. તિરસ્કૃત કરાયેલા સમાજમાં પરિવર્તન લાવવા અને સમસ્યાનું સમાધાન લાવવા, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર નિર્મૂળ કરવા, માનવ-માનવ વચ્ચેનો દાહક-સ્પર્શને શીતળતા આપવા આ પુસ્તકમાં પચ્ચીસ જેટલા મરાઠી લેખકો-નાટ્યકારો-કવિઓની કેફિયત રજૂ કરેલી છે. સમાજને લાલબત્તી બતાવતી ઇતિહાસની રજૂઆત દલિત સર્જકોએ પ્રસ્તુત કરી છે. ‘મરાઠી દલિત સર્જકોની કેફિયત’ પુસ્તક અચુક વાંચવુ રહ્યું. સમાજ સંગઠનને મજબૂત કરવા પુસ્તકો જેટલો થઇ શકે તેટલો પ્રસાર-પ્રચાર સુદૃઢ સમાજ માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક મોટી સંખ્યામાં ખરીદો- વાંચો- વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3wCULuJ જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Apr 08, 2021
શ્રી નીલા ચોકસી ‘અ-માણસ’ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. ---------------------------- આ વાર્તાની ચિત્રકાત્મકતા, એમાં વર્ણવેલી વેદના, વાચકને છેક સુધી પકડી રાખી શકવા સક્ષમ છે. Homosexuality જેવા વિષય-વસ્તુને આલેખવું એ પણ પાત્રની સાવ નિકટ જઈને, ખરેખર અચરજ પમાડે તેવું છે. આપણે અંત સુધી વાર્તાને ઝીલી શકીએ, વચ્ચે ક્યાંય એ છૂટી ન જાય, એ આ વાર્તાનું બળ છે, એમ કહી શકાય. વાર્તામાં નાયક પોતાના પ્રેમીને ખોઈ બેસે છે પણ એ એની વેદના જગત સામે છતી કરી શકતો નથી. પરિણામે એ વધુ ને વધુ દુઃખી થાય છે. નિઃસહાયતા એને ઘેરી વળે છે. આ સાથે નાયકની દોસ્ત, જે એક વૈશ્યા છે, એની સાથેની વાતો સહાયરૂપ બને છે. એ પાત્ર વાર્તાને અને નાયકને, બંનેને ઝીલી લે છે. -નીલા ચોકસી ---------------------------------- આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3lFJKng આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir
Apr 08, 2021
sm2p0