
ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ.
#Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Nov 04, 2020