
#Day4 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi
ચંદ્રકાંત બક્ષીની સૌથી વિખ્યાત કૃતિ - For order this book call on - +91 98250 32340
પેરેલિસિસ નવલકથાએ મને ઘણું દુઃખ, ઘણું સુખ આપ્યું છે.પેરેલિસિસ ચાલે છે, ચાલશે. હવે પેરેલિસિસ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી ચૂકી છે, ત્યારે એક જ વાત કહેવાની છે : વાચકો ને સલામ! પેરેલિસિસ હવે લેખક ની કૃતિ માંથી વાચકો ની કૃતિ બની ગઈ છે.
~ ચંદ્રકાંત બક્ષી (મૂળ કૃતિમાંથી ટૂંકાવીને)
#Day4 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાંત બક્ષીની સૌથી વિખ્યાત કૃતિ - For order this book call on - +91 98250 32340 પેરેલિસિસ નવલકથાએ મને ઘણું દુઃખ, ઘણું સુખ આપ્યું છે.પેરેલિસિસ ચાલે છે, ચાલશે. હવે પેરેલિસિસ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી ચૂકી છે, ત્યારે એક જ વાત કહેવાની છે : વાચકો ને સલામ! પેરેલિસિસ હવે લેખક ની કૃતિ માંથી વાચકો ની કૃતિ બની ગઈ છે. ~ ચંદ્રકાંત બક્ષી (મૂળ કૃતિમાંથી ટૂંકાવીને)
Jul 17, 2014