
#Day12 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal
Beautiful poetry & life compilation in coffee table book -
Expression - Suresh Dalal - Must Buy & Must Have Book!
For order this book call on - +91 98250 32340
શ્યામ! તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે!
C.C.I.,Oberoi-એમાં જે joy મળે.
યમુના નો ઘટ શી વિસાત છે!
રાધાનો પ્રેમ એતો જુનું ખરજવું :
એક ગોપી છે નવી નક્કોર!
શાને જઈ મીરાને ઘૂંઘટ માં મળવું:
નફફટ અજવાળામાં રાતે બપ્પોર.
શ્યામ! તમને જીનમાં જોયાનું જરી યાદ છે!
જરીપુરાણા થયા મોરમુઘટ-પીતાંબર :
વાંસળીનો ખુલો આપઘાત છે.
ઢોલીના ઢોલમાં સુરની આ લાશ તારે :
ઘુવડ આનંદની કરે કીકીયારી
કોયલ તો લયના કુવામાં લપાઈ ગઈ :
માનગાનતાનની પાન-પિચકારી
શ્યામ મારો ક્લબના કદંબમાં રળિયાત છે!
શ્યામ મારો કલબના ક-દંભમાં રળિયાત છે!
#Day12 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal Beautiful poetry & life compilation in coffee table book - Expression - Suresh Dalal - Must Buy & Must Have Book! For order this book call on - +91 98250 32340 શ્યામ! તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે! C.C.I.,Oberoi-એમાં જે joy મળે. યમુના નો ઘટ શી વિસાત છે! રાધાનો પ્રેમ એતો જુનું ખરજવું : એક ગોપી છે નવી નક્કોર! શાને જઈ મીરાને ઘૂંઘટ માં મળવું: નફફટ અજવાળામાં રાતે બપ્પોર. શ્યામ! તમને જીનમાં જોયાનું જરી યાદ છે! જરીપુરાણા થયા મોરમુઘટ-પીતાંબર : વાંસળીનો ખુલો આપઘાત છે. ઢોલીના ઢોલમાં સુરની આ લાશ તારે : ઘુવડ આનંદની કરે કીકીયારી કોયલ તો લયના કુવામાં લપાઈ ગઈ : માનગાનતાનની પાન-પિચકારી શ્યામ મારો ક્લબના કદંબમાં રળિયાત છે! શ્યામ મારો કલબના ક-દંભમાં રળિયાત છે!