‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો.

Date: 17th September, 2021 (Friday)

Time: 7 pm (IST)

Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad.

#bookfair #ahmedabad #navbharatsahityamandir #literature #romance #thriller #crime #suspense #books #mythology #children #history #mystery #politics #biography #selfhelp #inspirational #motivational #carnival #gujarat #readers

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad. #bookfair #ahmedabad #navbharatsahityamandir #literature #romance #thriller #crime #suspense #books #mythology #children #history #mystery #politics #biography #selfhelp #inspirational #motivational #carnival #gujarat #readers

Let's Connect

sm2p0