ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના ઉત્તમોત્તમ પુસ્તકો ગુજરાતના વાચનપ્રેમી અને સાહિત્યરસિકો સુધી પહોંચાડવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ બે વર્ષના લાંબા અંતરાલ બાદ ‘કલમનો કાર્નિવલ’ લઈને આવી રહ્યું છે. ઇતિહાસ, પુરાણ, પલ્પ-ફિક્શન, નૉન-ફિક્શન, જાસૂસીકથા, રહસ્યકથા, આત્મકથા, અભ્યાસલક્ષી સંદર્ભ સાહિત્ય, જુદી જુદી ઉંમરના તમામ બાળકો માટેનું વૈવિધ્યસભર સાહિત્ય તેમજ ભારતમાં સૌથી વધુ વંચાતા ૨૫,૦૦૦+ અદ્ભુત પુસ્તકોનો ખજાનો આ બૂક-ફેરમાં ખૂલવા જઈ રહ્યો છે. Date: 16th to 27th September, 2021 Time: 10 am to 10 pm Venue: Smt. Sushilaben Ratilal Hall, Navrangpura, Ahmedabad. આપ સૌને ‘નવભારત સાહિત્ય મંદિર’ પરિવાર તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવે છે. For any query please call us on 9825032340

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના ઉત્તમોત્તમ પુસ્તકો ગુજરાતના વાચનપ્રેમી અને સાહિત્યરસિકો સુધી પહોંચાડવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ બે વર્ષના લાંબા અંતરાલ બાદ ‘કલમનો કાર્નિવલ’ લઈને આવી રહ્યું છે. ઇતિહાસ, પુરાણ, પલ્પ-ફિક્શન, નૉન-ફિક્શન, જાસૂસીકથા, રહસ્યકથા, આત્મકથા, અભ્યાસલક્ષી સંદર્ભ સાહિત્ય, જુદી જુદી ઉંમરના તમામ બાળકો માટેનું વૈવિધ્યસભર સાહિત્ય તેમજ ભારતમાં સૌથી વધુ વંચાતા ૨૫,૦૦૦+ અદ્ભુત પુસ્તકોનો ખજાનો આ બૂક-ફેરમાં ખૂલવા જઈ રહ્યો છે.
Date: 16th to 27th September, 2021
Time: 10 am to 10 pm
Venue: Smt. Sushilaben Ratilal Hall, Navrangpura, Ahmedabad.
આપ સૌને ‘નવભારત સાહિત્ય મંદિર’ પરિવાર તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
For any query please call us on
9825032340
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના ઉત્તમોત્તમ પુસ્તકો ગુજરાતના વાચનપ્રેમી અને સાહિત્યરસિકો સુધી પહોંચાડવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ બે વર્ષના લાંબા અંતરાલ બાદ ‘કલમનો કાર્નિવલ’ લઈને આવી રહ્યું છે. ઇતિહાસ, પુરાણ, પલ્પ-ફિક્શન, નૉન-ફિક્શન, જાસૂસીકથા, રહસ્યકથા, આત્મકથા, અભ્યાસલક્ષી સંદર્ભ સાહિત્ય, જુદી જુદી ઉંમરના તમામ બાળકો માટેનું વૈવિધ્યસભર સાહિત્ય તેમજ ભારતમાં સૌથી વધુ વંચાતા ૨૫,૦૦૦+ અદ્ભુત પુસ્તકોનો ખજાનો આ બૂક-ફેરમાં ખૂલવા જઈ રહ્યો છે. Date: 16th to 27th September, 2021 Time: 10 am to 10 pm Venue: Smt. Sushilaben Ratilal Hall, Navrangpura, Ahmedabad. આપ સૌને ‘નવભારત સાહિત્ય મંદિર’ પરિવાર તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવે છે. For any query please call us on 9825032340 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

Let's Connect

sm2p0