
બાળક પારણે ઝૂલે ત્યારે એ હાલરડાં સ્વરૂપે સાથે હોય, એ મોટું થાય ત્યારે એનું મિત્ર બને અને વૃદ્ધ થાય ત્યારે એનો ટેકો. એને છાતીસરસું ચાંપી શકાય અને એના ખોળામાં સૂઈ પણ શકાય. મજાની વાત છે ને? કારણકે આ પુસ્તકની વાત છે.
નવા, મજેદાર અને વિવિધ વિષયોના અદ્ભુત પુસ્તકો સાથે નવભારત સાહિત્ય મંદિર યોજી રહ્યું છે કલમનો કાર્નિવલ - સિઝન-૨.
👉🏼Date: 10th to 27th December, 2021
👉🏼Time: 10 am to 10 pm
👉🏼Venue: AMC Ground, Next to Venus Atlantis Corporate Park, 100 Feet Anand Nagar Road, Prahlad Nagar, Ahmedabad-380015
બાળક પારણે ઝૂલે ત્યારે એ હાલરડાં સ્વરૂપે સાથે હોય, એ મોટું થાય ત્યારે એનું મિત્ર બને અને વૃદ્ધ થાય ત્યારે એનો ટેકો. એને છાતીસરસું ચાંપી શકાય અને એના ખોળામાં સૂઈ પણ શકાય. મજાની વાત છે ને? કારણકે આ પુસ્તકની વાત છે. નવા, મજેદાર અને વિવિધ વિષયોના અદ્ભુત પુસ્તકો સાથે નવભારત સાહિત્ય મંદિર યોજી રહ્યું છે કલમનો કાર્નિવલ - સિઝન-૨. 👉🏼Date: 10th to 27th December, 2021 👉🏼Time: 10 am to 10 pm 👉🏼Venue: AMC Ground, Next to Venus Atlantis Corporate Park, 100 Feet Anand Nagar Road, Prahlad Nagar, Ahmedabad-380015
Dec 03, 2021