
માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું. કાચોમાં હજી રાતનું અંધારું હતું. પાછલી રાતે આવતા પહાડી કાગડાઓના અવાજો હજી આવતા ન હતા. સવાર દૂર હતી. નવા સ્વપ્ન માટે એણે આંખો કરી.
આખી રાતમાં એણે ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલા અર્ધ-પ્રકાશમાં ધૂન્ધ થઇ ગયેલાં રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડયું.
સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં.
।। પેરેલિસિસ ।।
-ચંદ્રકાંત બક્ષી
#ChandrakantBakshi #NavbharatSahityaMandir #Books #Reading #FromtheBook
માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું. કાચોમાં હજી રાતનું અંધારું હતું. પાછલી રાતે આવતા પહાડી કાગડાઓના અવાજો હજી આવતા ન હતા. સવાર દૂર હતી. નવા સ્વપ્ન માટે એણે આંખો કરી. આખી રાતમાં એણે ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલા અર્ધ-પ્રકાશમાં ધૂન્ધ થઇ ગયેલાં રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડયું. સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં. ।। પેરેલિસિસ ।। -ચંદ્રકાંત બક્ષી #ChandrakantBakshi #NavbharatSahityaMandir #Books #Reading #FromtheBook
Dec 11, 2015