
આ પુસ્તકનું ટાઇટલ ઇન્ટરનેટ વોટિંગ દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. પુસ્તકના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આપણે દરેકે જેનો સામનો કરવો પડે છે તેવા અંગત વિકાસના પડકારો તેમજ સમાજ અને રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વાત કરીને આ પુસ્તક આપણને એક પ્રેરિત તેમજ સહેતુક જીવન જીવવાની દિશા ચીંધી આપે છે. ગુજરાતી ભાષામાં અનુવાદિત આ પુસ્તક અબ્દુક કલામમાં શ્રદ્ધા ધરાવતા વ્યક્તિઓને તો પસંદ પડશે જ સાથે સાથે દરેક વ્યક્તિને તે આગવી પ્રેરણા અને દિશા પૂરી પાડી આપે તેમ છે.
#Books #Reading #NavbharatSahityaMandir
આ પુસ્તકનું ટાઇટલ ઇન્ટરનેટ વોટિંગ દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. પુસ્તકના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આપણે દરેકે જેનો સામનો કરવો પડે છે તેવા અંગત વિકાસના પડકારો તેમજ સમાજ અને રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વાત કરીને આ પુસ્તક આપણને એક પ્રેરિત તેમજ સહેતુક જીવન જીવવાની દિશા ચીંધી આપે છે. ગુજરાતી ભાષામાં અનુવાદિત આ પુસ્તક અબ્દુક કલામમાં શ્રદ્ધા ધરાવતા વ્યક્તિઓને તો પસંદ પડશે જ સાથે સાથે દરેક વ્યક્તિને તે આગવી પ્રેરણા અને દિશા પૂરી પાડી આપે તેમ છે. #Books #Reading #NavbharatSahityaMandir
Mar 18, 2015