
વાસ્તવિક જીવનનાં વિશ્વસનીય મિત્રો એટલે પુસ્તકો અને પુસ્તકો સાથેની મિત્રતા ઉજવવાનો પર્વ એટલે પુસ્તકપર્વ. વાપીમાં ઉજવાઈ રહેલ આ પર્વની વાચકોએ ઉત્સાહપૂર્વક મુલાકાત લીધી એની કેટલીક ઝલક આપ સહુના માટે. તમે હાજી પણ મુલાકાત ન લીધી હોય તો આજે જ આવો અને મનગમતા પુસ્તક લઇ જાવ.
#BookFair #Vapi #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
વાસ્તવિક જીવનનાં વિશ્વસનીય મિત્રો એટલે પુસ્તકો અને પુસ્તકો સાથેની મિત્રતા ઉજવવાનો પર્વ એટલે પુસ્તકપર્વ. વાપીમાં ઉજવાઈ રહેલ આ પર્વની વાચકોએ ઉત્સાહપૂર્વક મુલાકાત લીધી એની કેટલીક ઝલક આપ સહુના માટે. તમે હાજી પણ મુલાકાત ન લીધી હોય તો આજે જ આવો અને મનગમતા પુસ્તક લઇ જાવ. #BookFair #Vapi #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Dec 18, 2018