
ગઈકાલે અતિથિઓ અને સર્જનકારોની ઉપસ્થિતિમાં પુસ્તકપર્વનો શુભારંભ થયો. વાચકોએ દિવસભર ઉત્સાહપૂર્વક પુસ્તકપર્વની મુલાકાત લીધી. આપ સહુ વાચકો માટે આ કેમેરામાં કેદ થયેલી કેટલીક ખાસ ક્ષણો. અને હા નવસારીમાં રહેતા હોવ તો આવવાનું ન ભૂલતા અને નહિ તો નવસારીમાં રહેતા સ્નેહીઓને મોકલવાનું ન ભૂલશો.
#BookFair #Navsari #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
ગઈકાલે અતિથિઓ અને સર્જનકારોની ઉપસ્થિતિમાં પુસ્તકપર્વનો શુભારંભ થયો. વાચકોએ દિવસભર ઉત્સાહપૂર્વક પુસ્તકપર્વની મુલાકાત લીધી. આપ સહુ વાચકો માટે આ કેમેરામાં કેદ થયેલી કેટલીક ખાસ ક્ષણો. અને હા નવસારીમાં રહેતા હોવ તો આવવાનું ન ભૂલતા અને નહિ તો નવસારીમાં રહેતા સ્નેહીઓને મોકલવાનું ન ભૂલશો. #BookFair #Navsari #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Dec 22, 2018